શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ તારંગા હિલમાંથી એક સાથે ત્રણ લાશો મળતા ખળભળાટ, પોલીસને શું છે શંકા?
સતલાસણા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણે લાશ એક જ પરિવારની હોવાનું અનુમાન છે.
મહેસાણાઃ સતલાસણા તાલુકાના તારંગા હિલના જંગલમાંથી એક સાથે ત્રણ લાશો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતી, યુવક અને એક બાળકની લાશ મળી આવી છે. ત્યારે આ લોકોની હત્યા થઈ કે આત્મહત્યા કરી છે, તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે. સતલાસણા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણે લાશ એક જ પરિવારની હોવાનું અનુમાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement