શોધખોળ કરો
મહેસાણાના માઢીના યુવાનના કોરોના પોઝિટિવ રીપોર્ટ અંગે ટોરન્ટ ફાર્માની સ્પષ્ટતા
મહેસાણા જિલ્લામાં 23 મેના રોજ ટોરેન્ટ ફાર્મા કંપનીના કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા અપાયો હતો.
![મહેસાણાના માઢીના યુવાનના કોરોના પોઝિટિવ રીપોર્ટ અંગે ટોરન્ટ ફાર્માની સ્પષ્ટતા Torrent Pharma clarifies positive report of corona a young man from madhi Mehsana મહેસાણાના માઢીના યુવાનના કોરોના પોઝિટિવ રીપોર્ટ અંગે ટોરન્ટ ફાર્માની સ્પષ્ટતા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/26233825/Torrent.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણા: મહેસાણા જિલ્લામાં 23 મેના રોજ ટોરેન્ટ ફાર્મા કંપનીના કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા અપાયો હતો. આ મુદ્દે કંપની દ્વારા એવી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ યુવક તેમની કંપનીનો કર્મચારી નથી. જો કે એબીપી અસ્મિતા તેણે આપેલી માહિતીને વળગી રહે છે. એબીપી અસ્મિતા દ્વારા વિજાપુર તાલુકાના માઢી ગામના 26 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલમાં લખાયું હતું કે, આ યુવાન ટોરેન્ટ ફાર્મામાં નોકરી કરે છે.
ટોરેન્ટ ફાર્મા તરફથી કહેવામાં આવ્યું છે કે, 23 મેના રોજ વિજાપુર તાલુકામાં જે વ્યક્તિનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે વ્યક્તિ અમારો કર્મચારી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)