શોધખોળ કરો

થરાદઃ લોહીલૂહાણ હાલતમાં યુવકની લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવક?

રવિવારે વહેલી સવારે પિલૂડા-માંગરોળ વચ્ચે આવેલા એગ્રો માર્કેટ પાસે યુવકની લોહીલૂહાણ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, હજુ સુધી આ યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે નહીં, તે અંગે વધુ કોઈ જ વિગતો સામે આવી નથી.

થરાદઃ જિલ્લાના થરાદ સાચોર હાઇવે પર યુવકનો લોહીલૂહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પીલુડા-માંગરોળ વચ્ચે રોડની સાઈડમાં યુવક મૃત હાલતમાં જોવા મળ્યો હતો. રાહદારીઓની નજર પડતાં પોલીસ મથકે જાણ કરાઈ હતી. મૃત પામેલા યુવકના શરીર પર લોહીના ડાઘ હોવાને પગલે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ અંગેની વિગતો એવી છે કે, રવિવારે વહેલી સવારે પિલૂડા-માંગરોળ વચ્ચે આવેલા એગ્રો માર્કેટ પાસે યુવકની લોહીલૂહાણ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, હજુ સુધી આ યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે નહીં, તે અંગે વધુ કોઈ જ વિગતો સામે આવી નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લાવી જાણવા જોગ ગુન્હો નોંધી મૃતકની લાશને કોલ્ડ સ્ટોરેજ પાલનપુર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવકે શરીરે પેન્ટ-શર્ટ પહેરેલા છે. યુવક અંદાજે 35થી 40 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

Embed widget