શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

વિસનગરઃ માતા-પિતા ને પુત્રીના હત્યારાને ફાંસીની સજા, આરોપીને પિતાના પત્ની સાથે અનૈતિક સંબંધની હતી શંકા

વિસનગર: માતા-પિતા અને પુત્રીની હત્યાના આરોપી નાગજીજી બાબુજી ઠાકોરને વિસનગર સેશન્સ કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને ફાંસીની સજા ફટકારી છે. આરોપીની પત્નીને પિતા સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાને આધારે આ હત્યા કરી હતી. આ અનૈતિક સંબંધની શંકામાં તેણે હત્યાકાંડ કર્યો હતો ખેરાલુ તાલુકાના મલારપુરા ગામમાં રહેતા ઠાકોર નાગજીજી બાબુજીને તેની પત્ની દક્ષાની સાથે પિતા બાબુજી સાથે આડો સબંધ હોવાની શંકા હતી. આ અંગે માતા મંછીબેને તેને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા નાગજીએ 15 એપ્રિલ 2015ના રોજ રાત્રીના સમયે માતા મંછીબેન બાબુજીના માથાના ભાગે કુહાડી વડે હૂમલો કરી હત્યા કરી નાંખી હતી. આ પછી તેના પિતા બાબુજીની હત્યા પણ કુહાડી વડે હત્યા કરી નાંખી હતી. જ્યારે તેની 3 વર્ષની દિકરી તેમજ પત્ની દક્ષાબેન ઉપર હૂમલો કર્યો હતો, જેમાં દિકરીનું મોત નીપજ્યું હતું. આ ગુનામાં ખેરાલુ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. જે કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એડીશનલ સેશન જજ પી.એસ.કાલાએ આરોપી નાગજીજીને હત્યાના ગુનામાં ફાંસીની સજાનો હૂકમ અને 500 રૂપિયાના દંડનો હૂકમ કર્યો હતો. આરોપી નાગજીજીને 235(2) અને ઇપીકો કલમ 302માં દેહાંતદંડ(ફાંસી) તથા 500 રૂપિયા દંડ, 235(3) અને 307માં 10 વર્ષની સજા અને એક હજાર દંડ, 235(2) 324માં ત્રણ વર્ષની કેદ અને 500 દંડ, 332ની કલમમાં બે વર્ષની કેદ અને 500 દંડ, 335માં 10 વર્ષની સજા અને 500 દંડ, 353માં 1 વર્ષ ની 100 રૂપિયા દંડનો હૂકમ કર્યો છે જે સજા એકી સાથે ભોગવવાની રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget