શોધખોળ કરો

કોંગ્રેસના નેતા ધનતેસરની પૂજા કરતાં કરતાં ગબડી પડ્યા ને મોતને ભેટ્યા, વીડિયોમાં કેદ થઈ કરૂણ ઘટના

પૂજા સમાપ્ત થઈ અને તેમણે દાદા ગુરુદેવનાં ચરણોમાં માથું ટેકવ્યું, તેની ગણતરીની સેકન્ડોમાં જ તે મંદિર સાથે અથડાતાં નીચે પડ્યા અને તેમનું નિધન થયું. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

બૈતુલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના અને પૂર્વ ધારાસભ્યનું ધનતેરસની પૂજા કરતા કરતા અચાનક મોત થયું છે. બૈતુલના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા ધનતેરસના દિવસે મંદિરમાં પૂજા કરતાં હતા. મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની પૂજા કર્યા પછી દાદા ગુરુદેવ મંદિરની પરિક્રમા કરી. પૂજા સમાપ્ત થઈ અને તેમણે દાદા ગુરુદેવનાં ચરણોમાં માથું ટેકવ્યું, તેની ગણતરીની સેકન્ડોમાં જ તે મંદિર સાથે અથડાતાં નીચે પડ્યા અને તેમનું નિધન થયું. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દરમિયાન એક બાળકીએ વિનોદ ડાગાને જમીન પર પડેલા જોતા આ અંગે તેણે પૂજારીને જાણ કરી હતી. જેથી પૂજારી સહિતના લોકો દોડી આવ્યા હતા અને તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ન ઉઠતા તેમને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. વિનોદ ડાગા ધનતેરસના આગલા દિવસે એટલે કે બુધવારે રાતે જ ભોપાલ આવ્યા હતા. અહીં તેમણે પેટાચૂંટણીની બેઠકમાં હાજરી આપી હતી. તેમના નિધનના સમાચાર પર લોકોને અચરજ થયું હતું અને કોંગ્રેસના નેતાઓ તેમના અચાનક નિધનથી હેરાન થઈ ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મંદિરે જણાવ્યું હતું કે, વિનોદ ડાગા રોજની જેમ જ પૂજા કરવા મંદિર આવ્યા હતા. શાંતિ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કર્યા પછી દાદા ગુરુદેવની પૂજા પૂરી થયા પછી તેઓ પડી ગયા અને એક છોકરીએ આવીને જણાવ્યું કે વિનોદ ડાગા પડી ગયા છે. દાદા ગુરુનું સાંનિધ્ય તેમને પ્રાપ્ત થયું છે.

ટોપ સ્ટોરી

આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી ઘરે બેઠા બુક કરી શકે છે OPD એપોઈન્ટમેન્ટ, જાણો પ્રક્રિયા

Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર

પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?

Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

વિડિઓઝ

Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કેશોદ-બાલાગામ રોડ પર ભીષણ અકસ્માત, વાહનમાં આગ લાગતાં 3 લોકો જીવતા સળગ્યાં
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

Embed widget