શોધખોળ કરો
Advertisement
પીએમ મોદી આજથી ચીન-વિયેતનામના પ્રવાસે, G-20 સમિટમાં લેશે ભાગ
નવી દિલ્લી: આજથી વડાપ્રધાન નરેંદ્ર મોદી વિયતનામ અને ચીનના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી મોદી દ્ધિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વાતચીત કરશે. જે બાદ જી-20 સંમેલનમાં હાજરી આપવા પ્રધાનમંત્રી ચીન જશે. જ્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત આ સમિટમાં અમેરિકન પ્રેસિડંટ બરાક ઓબામા પણ હાજર હશે, જેથી સાથે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ છે.
પ્રધામંત્રી 3 સ્પેટમ્બરે વિયતનામમાં પણ દ્ધિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વાતચીત કરશે.
જે બાદ તેઓ 6થી 8 સપ્ટેમ્બર લાઓસમાં ASEAN સમિટમાં ભાગ લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
બિઝનેસ
Advertisement