શોધખોળ કરો
Advertisement
ગોંડલઃ 'આગળ મર્ડર થયું છે, પોલીસ ચેકીંગ ચાલું છે', તેમ કહી મહિલાનું પર્સ તપાસ્યું ને પછી.....
'આગળ મર્ડર થયુ છે, પોલીસ ચેકીંગ ચાલુ છે' તેમ કહી ચાર હિન્દીભાષી શખ્સો વોરા મહિલાના પર્સમાંથી 1.05 લાખના દાગીના સેરવીને રફુચક્કર થઈ ગયા હતા.
રાજકોટઃ દિવાળીનો સમય હોવાથી બજારોમાં ખરીદી માટે ભીડ જામી છે, ત્યારે લૂંટારુઓ પણ ભીડનો લાભ લેવા માટે મેદાનમાં આવી ગયા છે. ગોંડલમાં મહિલાના પર્સમાંથી 1 લાખના દાગીના સેરવી ચાર હિન્દીભાષી શખ્સો રફુચક્કર થઈ ગયા છે. મહિલાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
'આગળ મર્ડર થયુ છે, પોલીસ ચેકીંગ ચાલુ છે' તેમ કહી ચાર હિન્દીભાષી શખ્સો વોરા મહિલાના પર્સમાંથી 1.05 લાખના દાગીના સેરવીને રફુચક્કર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ પોલીસે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement