શોધખોળ કરો
Advertisement
જેતપુરમાં ભાદર નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતા 14 વર્ષીય કિશોરનું થયું મોત
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ભાદર નદીમાં એક કિશોર ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે.
જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ભાદર નદીમાં એક કિશોર ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. 14 વર્ષીય કિશોર પુલ પર બેઠો હતો ત્યારે જ ચક્કર આવતા નદીના પાણીમાં તણાયો હતો.
યુવક ભાદર નદીના પાણીમાં ડૂબી જવાના કારણે મોતને ભેટ્યો હતો. કિશોર ડૂબી જતા તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. અંતે એક કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
મૃતક યુવકનું નામ નિવ જગદીશભાઈ વેગડા છે. જેની ઉંમર 14 વર્ષ છે. અને તે ગોંડલ દરવાજા જેતપુરનો રહેવાસી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement