શોધખોળ કરો

Crime: પ્રેમ લગ્ન કરનાર યુવકની સાળાએ મિત્ર સાથે મળી હત્યા કરતા ખળભળાટ

રાજકોટ શહેરમાં એક હચમચાવતી હત્યાની ઘટના બની છે.  જામનગરના દરેડથી પત્નીને તેડવા રાજકોટ આવેલા પતિ પર સાળા અને તેનાં મિત્રએ ધોકા વડે હુમલો કર્યો હતો.  

રાજકોટ: રાજકોટ શહેરમાં એક હચમચાવતી હત્યાની ઘટના બની છે.  જામનગરના દરેડથી પત્નીને તેડવા રાજકોટ આવેલા પતિ પર સાળા અને તેનાં મિત્રએ ધોકા વડે હુમલો કર્યો હતો.  જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.  યુવકે બે વર્ષ પહેલા રાજકોટની યુવતી સાથ કોર્ટ મેરેજ કર્યા હતા.થોડાં દિવસ પહેલાં પત્ની માવતરે ગયા બાદ તેમની તબિયત સારી નહીં હોવાનું બહાનું કાઢી સાળાએ તેમને સાસરે જ જવા ન દેતા પતિને રાજકોટ લેવા બોલાવ્યો હતો. કોર્ટ મેરેજનો ખાર રાખી સાળાએ બનેવી પર હુમલો કર્યો કરી બંને પગ અને હાથ ભાંગી નાખ્યા હતા.આ બનાવમાં યુવકની ફરિયાદ પરથી તેમના સાળા અને તેના મિત્ર વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.આ બનાવમાં યુવકનું સારવારમાં મોત નિપજ્યા બનાવ હત્યામાં પલટ્યો હતો.

જામનગરના દરેડમાં રહેતા સુનિલભાઈ જગદિશભાઈ જાદવ (ઉ.વ.27)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું સેન્ટીંગ કરું છું.મેં બે વર્ષ પહેલા રાજકોટમાં મોરબી રોડ ગણેશનગરમાં તેના માસીના ઘરે રહેતો હતો ત્યારે ત્યાં શેરી નં.7 માં રહેતા મનુભાઈ પરમારની દિકરી પ્રિયા સાથે જૂનાગઢ કોર્ટમાં મેરેજ કરી લીધા હતા.બાદમાં તાીક  6/3ના રોજ મારો સાળો રવિ મારી પત્ની પ્રિયાની તબિયતનુ બહાનું કાઢી રાજકોટ તેડી ગયો હતો. બે દિવસથી હુ ફોન કરતા કોઈ ફોન ઉપાડેલ નહીં. બાદમાં હું રાજકોટ પ્રિયાને તેડવા માટે આવ્યો અને સાળા રવિએ ફોન કરી મને રાજકોટ કુવાડવા રોડ ચામુંડાનગરમાં આવેલ તેના ટાયરના ડેલામાં બોલાવ્યો હતો.

આ દરમિયાન  રવિ તથા તેના મિત્રએ ચા પાણી પીવડાવ્યા બાદ મે પ્રિયાને બોલાવાનુ કહેતા રવિ તથા તેનો મિત્ર થોડા આઘા પાછા થઈ અને રવિએ ગાળો આપી મોઢુ દબાવી ખાટલામાં સુવડાવી દીધો હતો.તેનો મિત્ર પાઈપ લાવી મને જેમ ફાવે તેમ મારવા લાગ્યો હતો.બાદમાં હુ બુમાબુમ કરતા રવિના મિત્ર પાસે છરી હતી.તે રવિએ હાથમા લઈ અને છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાં ડેલા બહાર માણસો ભેગા થઈ જતા બંને જણા હથિયાર લઈ ત્યાંથી નાસી ગયા હતા. આ ગંભીર હુમલાની ઘટનામાં યુવકના બંને પગ ભાંગી ગયા હતા.  બાદ સુનિલને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવારમાં બંન્ને પગમા ફેક્ચર થયાનું તબીબે જણાવ્યું હતું.

આ ઘટના મામલે બી ડિવિઝન PI એસ.એમ. જાડેજા, PSI શેખ, બ્રિજરાજસિંહ અને ડી સ્ટાફના PSI કે.ડી. મારુ,PSI  પી.સી.સરવૈયા અને સ્ટાફે ગુન્હો નોંધી આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા સુનિલે મોડી રાત્રે સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.  આ ઘટનાથી મૃતકના પરિવાર અને સમાજ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Embed widget