શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Accident: ઊંઝા નજીક ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અક્સ્માત, ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત

રાજકો અને ઊંઝા હાઇવે પર સર્જાયેલા જુદા જુદા રોડ અકસ્માતમાં 2 યુવકના મોત થયા છે.

Accident :રાજકોટના ધોરાજી નજીક ભાદર નદીના પુલ પર સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. બાઇક પુલની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકની ઓળખ  રફીક ગફાર ભાઈ તરીકે થઇ છે. રેલિગ સાથે અથડતા માથાના ભાગમા ગંભીર ઇજા પહોચતા ચુવકનું ઘટના સ્થળ જ  મોત થયું હતું. ઘટનાની જાણ થતાં
ટોલ નાકા એમ્બયુલન્સ દ્વવારા મૃત ના મૃતદેહ ને પીએમ અર્થ હોસ્પિટલ લઇ જવાયો હતો.

તો બીજી તરફ  ઊંઝા નજીક ડેરાસણામાં સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત થયું છે. અઙીં રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ત્રણ સંતાનોએ પિતાના મોતથી પિતાની  છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માત અંગે તપાસ હાથ ઘરી હતી.

 પંચમહાલના ગોધરાના મોરા હાઇવે પાસે સર્જાયેલા  રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.પંચમહાલ ગોંધરાના મોરા હાઇવે પાસે જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. ગઇકાલે સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઉલ્લેખનિય છે કે,ખાનપુર હોસ્પિટલમાંથી દવા લઈ બાઇક પર  દાદી અને પૌત્રને પરત ફરતા હતા આ સમયે  જીપ ચાલકે   તેને અડફેટે લેતા  દાદીનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો બાઇક ચલાવનાર પૌત્રને ગંભી ઇજા પહોંચી હતી દો કે તેમને

  હોસ્પિટલ લઇ જતાં સમયે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. સ્પીડમાં આવતી જીપના ડ્રાઇવરે સ્ટચરિંગ પરથી કાબૂ ગૂમવતા અકસ્માત સર્જાયો હતો.

તો બીજી તરફ કચ્છમાં ગણેશ વિસર્જન સમયે 3 લોકો તળાવમા ડૂબી જતાં મોત થયા છે.:ગણેશ વિસર્જન સમયે  કચ્છના ગાંધીધામમાં  અંતરજાળ ગામ પાસેના તળાવમાં ડૂબી જતા ત્રણના મોત થયા છે જ્યારે 2 લોકોને બચાવી લેતા તેમને  હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોના મૃતદેહને  આદિપુરની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. ઘટના સમાચાર મળતાં મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  

આ પણ વાંચો

Rain Update:સુરેન્દ્રનગરના ચુડામાં જળબંબાકાર, 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો?

Gujarat Rain Forecast: રાજયમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં રહેશે મેઘમહેર

સૌરાષ્ટ્રને આજે મળશે પહેલી વંદે ભારત ટ્રેન, અમદાવાદ-જામનગર ભારત એક્સપ્રેસને PM મોદી આપશે લીલી ઝંડી

Weather Update Today: આજે 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, નાગપુરમાં પૂરથી 10 હજાર મકાનને નુકસાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget