શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ શહેરમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી, જુઓ LIVE દ્રશ્યો
પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી.
મોરબી: નગરપાલિકા વોર્ડ નંબર એકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સેવા સદન બહાર જ છુટાહાથની મારામારી થઈ ગઈ હતી. પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી.
મોરબી તાલુકા સેવા સનદ ખાતે બંને વચ્ચે મારામારી થઈ હતી. આ સમયે બંનેના સમર્થકો પણ હાજર હતા. પોલીસે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. આ ઘટનાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement