શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ કારે એક્ટિવા પર આવી રહેલા બે લોકોને હવામાં ફંગોળ્યા, ટક્કર મારી કાર ભગાડી મૂકી, જુઓ LIVE PHOTOS
કાલાવડ રોડ પર હાઉસિંગ બોર્ડ પાસે ફિલ્મી સ્ટંટના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, અકસ્માત પછી કાર ચાલકે કાર ઉભી રાખી નહોતી અને કાર ભગાડી મૂકી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ચાર રસ્તા પર પુરપાટ ઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી અને એક્ટિવા પર જઈ રહેલા બે લોકોને હવામાં ફંગોળ્યા હતા. કાલાવડ રોડ પર હાઉસિંગ બોર્ડ પાસે ફિલ્મી સ્ટંટના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જોકે, અકસ્માત પછી કાર ચાલકે કાર ઉભી રાખી નહોતી અને કાર ભગાડી મૂકી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement