શોધખોળ કરો

Crime News : રાજકોટ ભાજપ નેતાના પતિ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરતાં ખળભળાટ

રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ.

રાજકોટઃ રાજકોટ જિલ્લા ભાજપ નેતાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ. મહિલા નેતાના પતિ સામે ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહિલા નેતાના પતિ એડવોકેટ પણ છે. ફરિયાદી યુવતી આરોપીને ત્યાં નોકરી કરવા માટે જતી હતી.

યુવતીએ ચાર વર્ષ બાદ ફરિયાદ નોંધાવી છે. તેમના પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો. હાલ આ ફરિયાદના આધારે ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Navsari : ઘરે ટીવી જવા આવેલી સગી ભત્રીજીને કાકાએ બનાવી હવસનો શિકાર, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

નવસારીઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સગી ભત્રીજી પર કાકાએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગા કાકાએ એમની સગીર  ભત્રીજી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 19 વર્ષીય યુવકે ઘરે ટીવી જોવા આવતી બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને ગર્ભવતી બનાવી દેતા પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. 

વાંસદા પોલીસે આરોપીને ધરપકડ કરી પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Vadodara : 'હું ફિમેલમાંથી મેલ બન્યો છું, હું મારી પત્ની સાથે અકુદરતી શારીરિક સંબંધ બાંધી શકું તે માટે સક્ષમ જ નથી'

વડોદરાઃ શહેરની એક પરણીતા દ્વારા પોતાના પતિએ પોતે સ્ત્રીમાંથી પુરુષ બન્યો હોવાની વાત છૂપાવી લગ્ન કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે. ત્યારે હવે તેના પતિએ મીડિયા સામે ખુલાસો કર્યો છે. હું ફિમેલમાંથી મેલ બન્યો છું. 1996થી સેક્સ ચેન્જની પ્રક્રિયા શરૂ કરી હતી. ફરિયાદી મહિલા સાથે 9 વર્ષથી લગ્ન કર્યા છે. મારી પત્નીને મારા વિશે અગાઉથી જ ખબર હતી. મારા માતા પિતા સાઉદી આરબમાં ડોકટર છે. મારા અન્ય એક મહિલા સાથે પણ સંબંધ છે. હું મારી પત્ની સાથે અકુદરતી સેક્સ કરી શકું તે માટે સક્ષમ જ નથી. મેં મારી પત્ની ને ભાયલી માં મકાન અપાવ્યું છે. એના નામ પર લોન લીધી નથી અમારો સંયુક્ત બિઝનેસ કરવા લોન લીધી છે. 

એક સ્ત્રીએ જ સ્ત્રી નું જીવન બરબાદ કર્યા નો દેશનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના ડોક્ટરે સેક્સ ચેન્જ કરી મહિલા સાથે લગ્ન કર્યા. સમગ્ર મામલે ફરિયાદી મહિલાના વકીલ સિદ્ધાર્થ પવારનું નિવેદન. આ દેશનો પ્રથમ કિસ્સો કહી શકાય. કોવિડ કાળ માં આરોપીએ શરીર ના ઉપર ના ભાગે સર્જરી કરાવી. 

લગ્ન બાદ શરીર ના નીચેના ભાગે સર્જરી કરાવી. આરોપી મહિલા ને બહાના બતાવતો હતો. આરોપીના અન્ય મહિલા સાથે ના સબંધ બાદ ફરિયાદી મહિલાને શક ગયો. આરોપી ના ગાડી માંથી સેક્સ ચેન્જ કર્યા ની ફાઇલ મળતા ભાંડો ફૂટ્યો. આરોપીની ગોત્રી પોલીસે કરી ધરપકડ. આરોપી સામે આઇ.પી.સી 406,420,294ખ,377,506-2 અને 120 બી હેઠળ ગુનો નોંધાયો. આરોપીના પરિવાર સામે પણ ગુનો નોંધાયો.

વડોદરાની વિધવા યુવતીને મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કરવા ભારે પડી ગયા છે. યુવતીએ જેની સાથે લગ્ન કર્યા હતા તે ટ્રાન્સજેન્ડર નીકળતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.  યુવતીએ દિલ્હીના ટ્રાન્સજેન્ડર પતિ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી છે. સ્ત્રીમાંથી પુરુષ બની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કર્યા. પતિના મૃત્યુ પછી પુત્રીના ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા અને પતિ ટ્રાન્સજેન્ડર નીકળ્યો. મેટ્રિમોનિયલ સાઇટ ઉપર મહિલાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સાઇટ દ્વારા દિલ્હીના ડોક્ટર સાથે 2014માં લગ્ન કર્યા. આ સમયે કેન્દ્રીય મંત્રીનો સાવકો પુત્ર હોવાનું જણાવ્યું હતું. મહિલાએ સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિની વડોદરા પોલીસે દિલ્હી પહોંચી ધરપકડ કરી છે. આરોપીને આજે વડોદરા લાવવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
Embed widget