શોધખોળ કરો
Advertisement
ક્રિકેટરો માટે ખુશીના સમાચાર, ગુજરાતમાં કઈ જગ્યાએ શરૂ થશે SPL લીગ, કઈ ચેનલ પર થશે ટેલિકાસ્ટ
રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ 14 મેથી સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહી છે. IPL બાદ હવે રાજકોટમાં SPL (સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ) શરૂ થવા જઈ રહી છે. આ લીગમાં 5 ટીમો એકબીજા સામે આમને સામને ટકરાશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ શરૂ થવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ 9 દિવસ માટે યોજાશે જેમાં 5 ટીમો સામસામે ટકરાશે.
રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ 14 મેથી સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહી છે. IPL બાદ હવે રાજકોટમાં SPL (સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ) શરૂ થવા જઈ રહી છે. આ લીગમાં 5 ટીમો એકબીજા સામે આમને સામને ટકરાશે.
9 દિવસ ચાલનારી આ લીગનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર દેખાશે. આ મેચોમાં ક્રિકેટ ચાહકો માટે ખુશખબર એ છે કે, આ મેચો જોવા માટે ટીકિટના પૈસા નહીં ખર્ચવા પડે. સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ તમે તદ્દન ફ્રીમાં આ મેચોનો આનંદ માણી શકશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement