શોધખોળ કરો

Gujarat Panchayat Election Result 2021 LIVE Updates: ભાજપના કયા દિગ્ગજ નેતાના ગઢમાં કોંગ્રેસે પહેલી બેઠક જીતી? જાણો વિગત

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે. રાજકોટની આણંદપર તાલુકા બેઠક નંબર 01 માં કોંગ્રેસ ઉમેદવાર નીતાબેન સોલંકી વિજેતા થયા છે.

રાજકોટ : ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટેના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસે પણ ખાતુ ખોલાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે. રાજકોટની આણંદપર તાલુકા બેઠક નંબર 01 માં કોંગ્રેસ ઉમેદવાર નીતાબેન સોલંકી વિજેતા થયા છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની અમરોલી તાલુકા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. દીવીબેન કિશનભાઈ રાઠવા 151 મતે વિજેતા થયાં છે. જ્યારે જામનગરની બેરાજામાં આપે ખાતુ ખોલ્યું છે. તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જ્યારે મોરબીની હળવદ તાલુકા પંચાયતમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે. હળવદ તાલુકા પંચાયતની ચરડવા બેઠક પર અપક્ષ ઉમેદવાર શાંતાબેન માકાસણા વિજેતા બન્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન

Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?

પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન

Embed widget