શોધખોળ કરો

વડોદરા પછી રાજકોટમાં પણ સામે આવ્યો લવજેહાદનો કિસ્સોઃ યુવકે કેવી રીતે યુવતીને ફસાવી પોતાની જાળમાં?

જમીલ સોલંકીએ પોતાને પોતાની જ જ્ઞાતિનો હોવાનું કહીને છેતર્યો હોવાની જાણ થતાં યુવતીએ તમામ સંબંધો તોડી નાંખ્યા અને અન્ય જગ્યાએ સગાઈ કરી. જમીલે મંગેતરને ધમકાવતા યુવતીએ કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં લવ જેહાદનો થયો ખુલાસો.

રાજકોટઃ વડોદરા પછી રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગઈ છે. યુવકે યુવતીને ધર્મ છૂપાવી પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે, યુવતીને હકિકત ખબર પડતા તમામ સંબંધો તોડી નાંખ્યા હતા અને અન્ય યુવક સાથે સગાઈ કરી લીધી હતી. જોકે, યુવકે તેના મંગેતરને ધમકાવતા યુવતીએ સોમવારે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. યુવતીએ આપઘાત પહેલા સૂસાઇડ નોટ લખી હતી. જેમાં યુવતીએ પોતાની સંપૂર્ણ આપવીતી જણાવી છે. વડોદરાઃ દવા પી મરી જવાની ધમકી આપી કાર ચાલકે વિદ્યાર્થિની પર ગુજરાર્યો બળાત્કાર, બનાવ્યો અશ્લીલ વીડિયો આ અંગેની વિગતો એવી છે કે, 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 21 વર્ષીય યુવતીએ સોમવારે સાંજે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. યુનિવર્સિટી પોલીસે આ અંગે તપાસ કરતાં ઘટનાસ્થળેથી સૂસાઇડનોટ મળી આવી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે યુવતીને શિવપરા વિસ્તારમાં રહેતા જમીલ સોલંકીએ પોતાની જાળમાં ફસાવી હતી. બંને વચ્ચે પરિચય થયો ત્યારે જમીલે પોતાની સાચી ઓળખ છૂપાવી હતી. તેમજ તે પણ હિન્દુ છે અને તેની જ્ઞાતિનો જ છે, તેમ જણાવ્યું હતું. જમીલે પ્રેમજાળમાં ફસાવી યુવતીને મૈત્રી કરાર કરી ત્રણ દિવસ સાથે ણ રાખી હતી. જોકે, યુવતીને જમીલ અંગે સાચી ખબર પડતાં તેણે તમામ સંબંધ તોડી નાંખ્યા હતા. જોકે, આ પછી પણ જમીલ તેને ધમકાવતો હતો. દરમિયાન યુવતીની સગાઈ અન્ય જગ્યાએ થઈ ગઈ હતી. તેમજ દિવાળી પછી લગ્ન પણ હતા. જોકે, જમીલે તેના મંગેતરને ફોન કરીને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે મંગેતરે યુવતીને વાત કરતાં તે ડરી ગઈ હતી અને પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. લવજેહાદનો ભોગ બનાવનાર જમીલ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે જમીલ સોલંકીની ધરપકડ કરી લીધી છે. જમીલ ઉપરાંત યુવતીએ સૂસાઇડ નોટમાં ચાર લોકોનો ઉલ્લેખ કર્યો છે, તે તેની માતા અસમાબેન, જમીલના મિત્ર અને વકીલ સામે પણ ફરિયાદ નોંધી છે. યુનિવર્સીટી પોલીસે આરોપી જમીલ સામે 306.376. 343.506 (2) 114 મુજબ ફરિયાદ નોંધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ વસ્તુઓનો ના કરો દાન, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ!
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ વસ્તુઓનો ના કરો દાન, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ વસ્તુઓનો ના કરો દાન, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ!
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ વસ્તુઓનો ના કરો દાન, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ!
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Embed widget