શોધખોળ કરો

સૌરાષ્ટ્રનું આ મોટું માર્કેટ યાર્ડ 9 દિવસ માચે બંધ રાખવાનો લેવાયો નિર્ણય, જાણો શું છે મહત્વનું કારણ?

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ છે અને ઘણાં બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે પણ મોરબી માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડિંગને કારણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગ હોવાથી રાજ્યનાં અન્ય ઘમાં માર્કેટ યાર્ડ પણ આ રીતે બંધ રાખવાનો નિર્ણય જે તે માર્કેટ યાર્ડ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે.

મોરબીઃ સૌરાષ્ટ્રનાં સૌથી મોટાં માર્કેટ યાર્ડમાં એક એવું મોરબી માર્કેટીંગ યાર્ડ આગામી 9 દિવસ બંધ રહેશે. મોરબી માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા મોરબી માર્કેટીંગ યાર્ડ આગામી 9 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે  24 માર્ચથી 1 એપ્રિલ સુધી મોરબી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે અને 2 એપ્રિલથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ છે અને ઘણાં બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે પણ મોરબી માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડિંગને કારણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગ હોવાથી રાજ્યનાં અન્ય ઘમાં માર્કેટ યાર્ડ પણ આ રીતે બંધ રાખવાનો નિર્ણય જે તે માર્કેટ યાર્ડ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે.

આ પહેલાં આ કારણસર જ મહેસાણા જિલ્લાના ઉંઝામાં આવેલું માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ઉંઝા માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ 8 દિવસ માટે બંધ રહેશે. ઉંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજબજાર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 25 માર્ચ, 2021થી 1 એપ્રિલ, 2021 સુધી એમ કુલ 8 દિવસ માટે  માર્કેટયાર્ડ બંધ રહેશે. ઉંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના  હિસાબો કરી શકે તે માટે ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઉંઝા એપીએમસી દ્વારા ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

આ નિર્ણયને કોરોનાના કેસો સાથે કંઈ લેવાદેવા નતી પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેવામાં આ નિર્ણય આશિર્વાદરૂપ સાબિત થશે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરો  સુરત, અમદાવાદ અને રાજકોટમાં તો કોરોના સાવ બેકાબૂ બની ગયો હોય એવી હાલત છે. રાજ્યના બીજા વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે તેના કારણે લોકોમાં ફફડાટ છે.  રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. આ અફવાઓ અને ભયના માહોલ વચ્ચે જ્યા રોજ હજારો લોકો આવે છે એનુ ઉંઝાનું માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ રહેશે તેના કારણે  લોકોમાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઘટશે.

ઉંઝા માર્કેટ યાર્ડમાં બે હજાર કરતાં વધારે દુકાનો છે અને આ દુકાનોમાં હજારો લોકો કામ કરે છે. આ ઉપરાંત રોજબરોજની કામગીરી સાથે સંકળાયેલા હડારો કામદારો અને ખેડૂતોની પણ ઉંઝા માર્કેટ યાર્ડમાં ભીડ જામે છે. આ ભીડ 8 દિવસ નહી જામે તેથી કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઘટી જશે. 

ટોપ સ્ટોરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Embed widget