શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા શહેરમાં PGVCLના 24 અધિકારી-કર્મીઓને થયો કોરોના?
રાજકોટ મનપાના ડે.કમિશનર એ. આર. સિહનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેટ થયા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, હવે કોરોનાના સૌરાષ્ટ્રમાં કાળો કેર વર્તાવી રહ્યું છે, ત્યારે રાજકોટ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. તેમજ દૈનિક કેસો સતત વધી રહ્યા છે.
રાજકોટમાં કોરોના વકરતા કેટલાય નેતાઓ અને અધિકારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજકોટ મનપાના ડે.કમિશનર એ. આર. સિહનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેટ થયા છે.
રાજકોટ પી.જી.વી.એલ.ના સીટી સર્કલ હેઠળ આવતી અલગ-અલગ ઓફિસમાં 400થી વધુ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા, જેમાં 24 કર્મચારી-અધિકારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement