શોધખોળ કરો

જેતપુરઃ હાથ પર બ્લેડના ઘા મારેલી હાલતમાં ભાદર નદીમાંથી મળ્યો પુરુષનો મૃતદેહ

મોડાસા ખાતે રહેતા અને મૂળ જેતપુરના પુરુષની લાશ ભાદર નદીમાંથી મળી આવી છે. બે દિવસ પહેલા સંબંધીના ઘરે આવ્યા હતા.

જેતપુરઃ રાજકોટ જિલ્લાના જેતપુરની ભાદર નદીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. હાથમાં કાંડાના ભાગે બ્લેડ મારેલા નિશાન જોવા મળ્યા હતા. મોડાસા ખાતે રહેતા અને મૂળ જેતપુરના પુરુષની લાશ ભાદર નદીમાંથી મળી આવી છે. બે દિવસ પહેલા સંબંધીના ઘરે આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે, બીમારીથી કંટાળી પુરુષે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. ભાદર નદીમાંથી તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો

Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે

Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા

યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?

શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 

ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર

Oracle Layoffs: ઓરેકલ ઈન્ડિયામાં અચાનક કરાઈ છટણી, ઈમેઈલ મોકલીને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર

Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત

Embed widget