શોધખોળ કરો

Gir Lion : ફરીથી સિંહના ગોંડલ પંથકમાં ધામા, સિંહે બે આખલાનું કર્યું મારણ

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ફરી સિંહ પહોંચ્યા છે. દર વર્ષે શિયાળામાં આ વિસ્તારમાં સિંહ આવી જાય છે. ગોંડલ તાલુકાના હડમડીયા ગામે સિંહે બે આખલાના મારણ કર્યા.

Gir Lion : રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ફરી સિંહ પહોંચ્યા છે. દર વર્ષે શિયાળામાં આ વિસ્તારમાં સિંહ આવી જાય છે. ગોંડલ તાલુકાના હડમડીયા ગામે સિંહે બે આખલાના મારણ કર્યા. મારણ કરેલ આખલાની મિજબાની માણવા આવ્યો. ખેડૂત ઈશાભાઈ મુસાભાઈ નાકાણીની વાડીમાં કરેલ મારણ પાસે જોવા મળ્યો સિંહ. ડાલામથો સિંહ જોવા મળતા ગોંડલ વનવિભાગના કર્મચારીઓ અને સરપંચ કરણસિંહ જાડેજા ઘટના સ્થળે.

અમરેલી-જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામની બજારમા પશુનો શિકાર. શિકારની શોધમાં આવેલા સિંહ દ્વારા ગામના પશુનો શિકાર કર્યો. સિંહ દ્વારા પશુનો શિકારના લાઈવ દ્રશ્યો કેદ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ.

Aanand: સુરતથી અમરેલી જતી લક્ઝરી બસે બગોદરા હાઈવે પર મારી પલટી, 30 મુસાફરો હતા સવાર

આણંદઃ સુરતથી અમરેલીના બાબરા જતી લકઝરી બસ બોરસદ પાસે એક્સપ્રેસ વે ઉપર પલ્ટી મારી હતી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સુરતથી બાબરા ખાતે જતી હતી લકઝરી બસ. બોરસદના બોદાલ સીમ પાસેથી પસાર થતા વાસદ બગોદરા હાઈવે પર લક્ઝરી પલ્ટી મારી હતી. જેમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. રાત્રીના 2:30 કલાકે લક્ઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં 10 જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. આસોદર ચોકડી અને બોદાલ વચ્ચે પલ્ટી મારી હતી.

અમદાવાદમાં કાર ચાલકે એકનો લીધો ભોગ

સિંધુભવન રોડ પર શીલજ જતાં રસ્તા પર અકસ્માત સર્જાતા 1 યુવકનું મૃત્યુ થયું છે. કાર ચાલકની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કાર ચાલકની બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો, અમદાવાદના સિંઘુ ભવન રોડ પર કાર ચાલક હેન્ડ બ્રેક માર્યા વિના  જ બહાર નીકળતાં યુવક હડફેટે આવી ગયો હતો. યુવકને ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ 304 (એ)ની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાની કંપનીમાં લાગી આગફાયરની ગાડી ઘટના સ્થળેમેજર કોલ જાહેર

વડોદરા હાલોલ રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપનીમાં આગની ઘટના ઘટી છે. ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે. ગેસના બાટલા ફાટતા પાંચ કિમી દુર દુર સુઘી ધડાકો સંભડાયો છે. તો બીજી તરફ વડોદરા હાલોલ અને હાલોલ વડોદરા રોડ સુરક્ષાના ભાગે બંધ કરાયો છે. બે કિમીના એરીયામા જીવંત વિજ વાયર તુટી પડતા અવરજવર બંધ કરાઈ છે. હાલમાં જરોદ પોલીસનો કાફલો મુખ્ય રોડ પર ખડકી દેવાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
માત્ર 7000 ની SIP કરીને તમે બનાવી શકો છો 1.30 કરોડનું ભંડોળ, જાણો સંપૂર્ણ ગણતરી
માત્ર 7000 ની SIP કરીને તમે બનાવી શકો છો 1.30 કરોડનું ભંડોળ, જાણો સંપૂર્ણ ગણતરી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Embed widget