શોધખોળ કરો

કોરોનાના કહેર વચ્ચે રાજકોટના લોકો માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ

રાજકોટમાં 20 દિવસમાં 12254 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ટેસ્ટ અને ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો નોંધાયો છે.  એટલું જ નહીં, મનપાની 104 સેવામાં પહેલા 1200 કોલ આવતા તે ઘટી 210 થઈ ગયા છે. 104માં ટેસ્ટિંગ પહેલા 910 થયા જે ઘટી 197 થઈ ગયા છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 20 દિવસમાં 12254 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ટેસ્ટ અને ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો નોંધાયો છે. 

એટલું જ નહીં, મનપાની 104 સેવામાં પહેલા 1200 કોલ આવતા તે ઘટી 210 થઈ ગયા છે. 104માં ટેસ્ટિંગ પહેલા 910 થયા જે ઘટી 197 થઈ ગયા છે. 20 દિવસમાં 12254 સાજા થયા જ્યારે નવા 8521 દાખલ થયા છે. કોરોનાથી સાજા થતા દર્દીઓનો ડિસ્ચાર્જ રેસિયો વધ્યો છે. 

કોરોનાને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર એ છે કે,  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સતત બીજા દિવસે લાઈન નહિ. ખાનગી હોસ્પિટલમાં અલગ અલગ ડોક્ટરોની ઓપીડીમાં ઘટાડો નોંધાયો છે. જો કે ખાનગી હોસ્પિટલમાં લોકોને હજી બેડ મળતા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ ખાનગી વાહનો અને 108માં આવતા દર્દીઓનો તરત જ વારો આવી જાય છે.

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી  વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 16,  સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7,  રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3884,  સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638,  રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ  8 કેસ સાથે  કુલ 12545  કેસ નોંધાયા છે.  

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 Suspended: IPL 2025 રદ, ભારત-પાક તણાવ વચ્ચે BCCIનો સૌથી મોટો નિર્ણય
IPL 2025 Suspended: IPL 2025 રદ, ભારત-પાક તણાવ વચ્ચે BCCIનો સૌથી મોટો નિર્ણય
Pak India Attack: CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓ સાથે હાઇલેવલની બેઠક,જાણો અપડેટ્સ
Pak India Attack: CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓ સાથે હાઇલેવલની બેઠક,જાણો અપડેટ્સ
ભારત-પાક તણાવ વચ્ચે કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર, નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ 
ભારત-પાક તણાવ વચ્ચે કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર, નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ 
ભારત-પાક તણાવ અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો બાદ ઈન્ડિયન ઓઈલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
ભારત-પાક તણાવ અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો બાદ ઈન્ડિયન ઓઈલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

જો અમારા પર હુમલો થયો તો જડબાતોડ  જવાબ આપીશુંઃ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરનું મોટુ નિવેદનPunjab Gurdaspur blackout : આજથી પંજાબના ગુરદાસપુરમાં બ્લેકઆઉટનો આદેશMEA Press Conference: ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો: MEAIndia Strikes Pakistan : ભારતના ડ્રોન હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 Suspended: IPL 2025 રદ, ભારત-પાક તણાવ વચ્ચે BCCIનો સૌથી મોટો નિર્ણય
IPL 2025 Suspended: IPL 2025 રદ, ભારત-પાક તણાવ વચ્ચે BCCIનો સૌથી મોટો નિર્ણય
Pak India Attack: CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓ સાથે હાઇલેવલની બેઠક,જાણો અપડેટ્સ
Pak India Attack: CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓ સાથે હાઇલેવલની બેઠક,જાણો અપડેટ્સ
ભારત-પાક તણાવ વચ્ચે કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર, નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ 
ભારત-પાક તણાવ વચ્ચે કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર, નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ 
ભારત-પાક તણાવ અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો બાદ ઈન્ડિયન ઓઈલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
ભારત-પાક તણાવ અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો બાદ ઈન્ડિયન ઓઈલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
IndiGo એ 10 શહેરોમાં પોતાની ફ્લાઈટ આ તારીખ સુધી રદ કરી, અહીં જુઓ શહેરોના નામ
IndiGo એ 10 શહેરોમાં પોતાની ફ્લાઈટ આ તારીખ સુધી રદ કરી, અહીં જુઓ શહેરોના નામ
Stock Market Today: ભારત પાકિસ્તાના તણાવ વચ્ચે માર્કેટમાં પણ તણાવ, શેર બજાર ધડામ...સેંસેક્સમાં  600 અંકનો કડાકો
Stock Market Today: ભારત પાકિસ્તાના તણાવ વચ્ચે માર્કેટમાં પણ તણાવ, શેર બજાર ધડામ...સેંસેક્સમાં 600 અંકનો કડાકો
ઓપરેશન સિંદૂર વચ્ચે રોહિત શર્માની પત્ની રિતિકાએ ઈન્ડિયન આર્મી વિશે જે કહ્યું તે દરેક ભારતીયોએ વાંચવું જોઈએ
ઓપરેશન સિંદૂર વચ્ચે રોહિત શર્માની પત્ની રિતિકાએ ઈન્ડિયન આર્મી વિશે જે કહ્યું તે દરેક ભારતીયોએ વાંચવું જોઈએ
‘ગભરાવાની જરૂર નથી’… ભારત-પાક તણાવ વચ્ચે ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ-ડીઝલ અને LPGના સ્ટોકને લઈને મોટું નિવેદન
‘ગભરાવાની જરૂર નથી’… ભારત-પાક તણાવ વચ્ચે ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ-ડીઝલ અને LPGના સ્ટોકને લઈને મોટું નિવેદન
Embed widget