શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ ગોંડલ હાઇવ પર ત્રિપલ અકસ્માત, 1 નું મોત બે ઇજાગ્રસ્ત
રાજકોટઃ ગોંડલ હાઇવે પર શાપર વેરાવળ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક, રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો હતો. જેમા એક્ટિવા ચાલકનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રાસ્ત થયા હતા. નવરાત્રીના તહેવાર પર યુવાનનું મોત થતા પરિવારમાં શોકની લાંગણી ફરીવળી હતી. ઘાયલોને રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે અકસ્માતનો ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion