શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajkot : ગોંડલની 12 વર્ષીય સગીરાનું કારમાં અપહરણ કરી યુવકે ગુજાર્યો બળાત્કાર, સગીરા કેવી રીતે બની શિકાર?

અહીં એક યુવકે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે અન્ય એક સગીરા સાથે અડપલા કર્યા હતા.  સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ગોંડલના ત્રણેય શખ્સો સામે સગીરાએ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 363 366 376 354a 114 પોક્સો 4 8 17 મુજબ ગુન્હો નોંધાયો છે. 

રાજકોટઃ ગોંડલ તાલુકાની 12 વર્ષીય સગીરાનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કરી એક શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરા ઇન્સ્ટાગ્રામથી આરોપીઓના સંપર્કમાં આવી હતી. ત્રણ શખ્સો સગીરાને તેના ગામથી કારમાં અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા. 

અહીં એક યુવકે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે અન્ય એક સગીરા સાથે અડપલા કર્યા હતા.  સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ગોંડલના ત્રણેય શખ્સો સામે સગીરાએ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 363 366 376 354a 114 પોક્સો 4 8 17 મુજબ ગુન્હો નોંધાયો છે. 

આ આરોપીઓમાંથી બે યુવકો પાનની દુકાન ચલાવે છએ. જ્યારે ત્રીજો યુવક કોલેજમાં અભ્યાસ કરે છે. માત્ર 12 વર્ષની સગીરાને યુવકે હવસનો શિકાર બનાવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 

Rajkot : સાવકા પિતાએ બે-બે દીકરીઓને બનાવી હવસનો શિકાર, 3 વર્ષમાં અનેકવાર ગુજાર્યો બળાત્કાર

રાજકોટઃ શહેરમાં સાવકા પિતાએ બે-બે દીકરીઓ પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મોટી દીકરીએ લગ્ન પછી રવિવારે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે યુવતીની ફરિયાદ લઈ હવસખોર પિતાને જેલ હવાલે કરી દીધો છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, બે પુત્રની માતા એવી વિધવા મહિલાએ 14 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને દીકરીઓ માતાના બીજા પતિને પપ્પા કહીને બોલાવતી હતી. ત્રણ વર્ષ પહેલા એક રાત્રે સાવકો પિતા મોટી દીકરી પાસે આવ્યો હતો અને મોઢે ડૂમો દઈ તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ધમકીથી દીકરી ડરી ગઈ હતી અને કોઈને વાત કરી નહોતી. 

આથી હવસખોરની હિંમત વધી ગઈ હતી તેમજ પછી તો ત્રણ વર્ષમાં અનેકવાર સાવકી દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન આ મે મહિનામાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા હતા અને તે સાસરે ચાલી ગઈ હતી. દરમિયાન યુવતી શનિવારે પિયર આવી હતી. ત્યારે નાની 14 વર્ષી બહેને પિતાની હરકતો અંગે વાત કરી હતી. બહેનની વાત સાંભળી યુવતી સમસમી ગઈ હતી. મોટી દીકરી સાસરે જતા બે મહિનાથી પિતાએ નાની દીકરી પર નજર બગાડી હતી અને તેની હવસ સંતોષતો હતો. 

ત્રણ-ત્રણ વર્ષ સુધી પિતાની હવસનો ભોગ બનેલી યુવતી પોતાની તેમજ માતા-નાની બહેનની સુરક્ષા માટે ચૂપ રહી હતી. પરંતુ નાની બહેનને પણ સાવકા પિતાએ ન છોડતાં યુવતી નાની બહેનને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ સમક્ષ સમગ્ર આપવીતી જણાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ લઈ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget