શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ સ્પાની આડમાં ધમધમતો હતો દેહવ્ચાપારનો ધંધો, જાણો પછી શું થયું?
શહેરના ગાયત્રી કોમ્પલેક્સમાં હોલી ડ્રોપ સ્પામાં કૂટણખાનું ચાલતું હતું. આ અંગે બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી.
રાજકોટઃ શહેરના પાણીના ઘોડા પાસે આવેલા ગાયત્રી કોમ્પલેક્સમાંથી કૂટણખાનું ઝડપાયું છે. સ્પાની આડમાં આ રેકેટ ચાલતું હતું. રાજકોટ બી ડિવિઝન પોલીસે રેડ પાડીને રેકેટ ઝડપી પાડ્યું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના ગાયત્રી કોમ્પલેક્સમાં હોલી ડ્રોપ સ્પામાં કૂટણખાનું ચાલતું હતું. આ અંગે બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીને આધારે રેડ કરતા કૂટણખાનું ઝડપાયું હતું.
સ્પાના સંચાલક સની ભોજાણીની પોલીસે અટકાયત કરી છે. કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement