શોધખોળ કરો

ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો આ રહ્યા લેટેસ્ટ આંકડા

રાજકોટમાં 8 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે આખા રાજકોટ શહેરમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જ્યારે ગોંડલમાં 4, અમરેલીમાં 4, કોડિનાર સૂત્રપાડામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટ: વડોદરા બાદ રાજકોટમાં 8 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે આખા રાજકોટ શહેરમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જ્યારે ગોંડલમાં 4, અમરેલીમાં 4, કોડિનાર સૂત્રપાડામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલની વાસાવડી નદીમાં પૂર આવતાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદી આંકડા પ્રમાણે, રાજકોટ-8, બાલાસિનોર-6, વાપી-5, સૂત્રપાડા-5, કપરાડા-4.5, ઉના-4, જામજોધપુર-3, ધનસુરા-2, ધરમપુર-2 અને બગદાણા-2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રની નદીઓ ગાંડૂતીર બની છે. આ ઉપરાંત ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ અમીછાંટણા કર્યાં હતાં. મધ્ય ગુજરાતના બાલાસિનોરમાં 6 ઈંચ જ્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડમાં 2-2 ઇંચ સુધી વરસાદ ખૈાબક્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દિવસ દરમિયાન ઝરમર વરસાદ પડતો રહ્યો હતો. વલસાડ અને સંઘ પ્રદેશમાં મેઘરાજાનું જોર યથાવત રહ્યું હતું. ગુરુવારે સાંજથી શુક્રવાર બપોર સુધીમાં વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુર, સંઘપ્રદેશમાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. કલેક્ટરે ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટની સૂચના આપી દીધી છે. લો-પ્રેશરને કારણે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાંક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને NDRFની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 

Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર

metaverse

વિડિઓઝ

Tapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાંPatan Rain | થોડાક જ વરસાદમાં પાટણ થયું પાણી પાણી... જુઓ જળબંબાકારના દ્રશ્યોHun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 

શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 

પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?

Embed widget