શોધખોળ કરો

Rajkot : બાળકને બંધક બનાવી ત્રણ લૂંટારાએ દાગીના-રોકડ સહિત લાખો રૂપિયાની ચલાવી લૂંટ, કોણ નીકળ્યા લૂંટારું?

શહેરના રોયલ પાર્કમાં રહેતા બિલ્ડર પ્રભાત સિંધવના ઘરે લૂંટ થઈ છે. બાળકને ત્રણ નેપાળીઓએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ કરી છે.

Rajkot Robbery : શહેરના રોયલ પાર્કમાં રહેતા બિલ્ડર પ્રભાત સિંધવના ઘરે લૂંટ થઈ છે. બાળકને ત્રણ નેપાળીઓએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી શરૂ.

Rajkot : બાળકને બંધક બનાવી ત્રણ લૂંટારાએ દાગીના-રોકડ સહિત લાખો રૂપિયાની ચલાવી લૂંટ, કોણ નીકળ્યા લૂંટારું?

14 વર્ષનો બાળક ઘરે એકલો હતો ત્યારે બંગલામાં કામ કરતા નેપાળી શખ્સે અન્ય નેપાળીને બોલાવી લૂંટ અંજામ આપ્યો છે. નેપાળી શખ્સે જશ પ્રભાતભાઈ સિંઘવને ઓસીકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. પ્રભાતભાઈ સિંધવ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા ત્યારે નેપાળી શખ્સે અન્ય બે શખ્સો સાથે લૂંટને અંજામ આપ્યો. રાજકોટમાં બનેલી લૂંટની ઘટનાને લઈને પોલીસ દ્વારા શંકાસ્પદ બે શખ્સો સહિત એક મહિલાના ફોટા જાહેર કર્યા. કોઈપણ વ્યક્તિને શંકાસ્પદ લોકો નજર પડે તો પોલીસનો સંપર્ક કરવા કહ્યું. 

Rajkot : બાળકને બંધક બનાવી ત્રણ લૂંટારાએ દાગીના-રોકડ સહિત લાખો રૂપિયાની ચલાવી લૂંટ, કોણ નીકળ્યા લૂંટારું?

રાજકોટના રોયલ પાર્કમાં સનસનીખેજ લૂંટની ઘટનાને લઈને પોલીસે તપાસ તેજ કરી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ અને જાહેર સ્થળોની તપાસ કરવામાં આવી. નેપાળ જતી બસોમા પણ તપાસ કરવામાં આવી. રાજકોટના રોયલ પાર્ક શેરી  નં - ૭ માં બની લૂંટની ઘટના. બંગલામાં ઘટી લૂંટની ઘટના. ચોકીદારે જ બાળકને બંધક બનાવી લૂંટ કરી. DCP સહિત અધિકારીઓ ઘટના સ્થળે. રાજકોટના પોશ વિસ્તારમાં ફરી એક વખત લૂંટની વરદાત. ઘરમાંથી અંદાજિત દસ લાખ રૂપિયાની લૂંટ થઈ.

Rajkot : બાળકને બંધક બનાવી ત્રણ લૂંટારાએ દાગીના-રોકડ સહિત લાખો રૂપિયાની ચલાવી લૂંટ, કોણ નીકળ્યા લૂંટારું?

US Kidnap : અપહરણ કરાયેલા ભારતીય પરિવારની લાશો મળી, કેલિફોર્નિયામાં આઠ મહિનાની બાળકી સહિત 4નું થયું હતું અપહરણ

US Kidnap : ગઈ કાલે અમેરિકાના કેલિફોર્નિયાથી મૂળ ભારતીય પરિવારનું અપહરણ કરાયું હતું. ત્યારે આજે ચારેય પરિવારના સભ્યોની લાશ મળી આવી છે. જેમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. 

ભારતીય મૂળના પરિવારના ચાર લોકોનું અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરાયું હતું. જેમાં એક 8 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે. તેમના સંબંધીનું કહેવું છે કે, તેમની ઓફિસથી 20થી 25 કિ.મી. દૂર કાર સળગેલી હાલતમાં મળી આવી છે. તેમના મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. જોકે, હજુ સુધી ખંડણી માટે કોઈ કોલ આવ્યો નથી. જોકે, આજે તેમની લાશો મળી આવી છે.  

Surat Crime : પત્નીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડીને પછી એવો આવ્યો અંજામ કે જાણીને ચોંકી જશો
Surat Crime : સુરતની ઉગત કેનાલ રોડના યુવાનના આપઘાત પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પત્નીના અનૈતિક સંબંધને કારણે પતિએ આપઘાત કર્યો હતો. પત્નીના પ્રેમી દ્વારા અવારનવાર મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. પત્નીના અનૈતિક સંબંધ વિશે તેના માતા-પિતાને જણાવતા તેઓએ પણ દીકરીને મદદ કરી યુવકને ધમકી આપી હતી.  

આપઘાત પૂર્વે યુવકે વીડિયો બનાવી સમગ્ર બાબતનો ઉલ્લેખ કર્યો હતો. યુવકના આપઘાત પ્રકરણમાં રાંદેર પોલીસે સાસુ-સસરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 

Mehsana : યુવતીને ખેતરમાં લઈ જઈ પાંચ પાંચ શખ્સોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ, નોંધાવી પોલીસ ફરિયાદ
મહેસાણાઃ મહેસાણા જીલ્લામાં ફરી સામૂહિક  દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઉંઝાના ભાખર ગામની સીમમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. સિદ્ધપુરની યુવતી ઉંઝા આવતા  તેને રીક્ષામાં બેસાડી ભાખર ગામની સીમમાં લઇ જઇ પાંચ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગામ પાસે એક ખેતરની ઓરડીમાં સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું. 

ભોગ બનનાર મહિલા ઉંઝા પોલિસ મથક પર પહોંચી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉંઝા પોલીસે પાંચ લોકો સામે પોલિસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget