શોધખોળ કરો
Advertisement
Rajkot : 13 વર્ષની સગીરા પર બે કિશોરોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ
13 વર્ષની તરૂણી પર 12 વર્ષના બે કિશોરે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો છે. કૂતરું રમાડવાના બહાને અગાશી પર બોલાવી ક્રૂત્ય આચર્યું હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
રાજકોટઃ શહેરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમા આવી છે. 13 વર્ષની તરૂણી પર 12 વર્ષના બે કિશોરે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો છે. કૂતરું રમાડવાના બહાને અગાશી પર બોલાવી ક્રૂત્ય આચર્યું હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે, કાલાવડ રોડ પરના એક એપાર્ટમેન્ટમાં આ દુષ્કર્મની ઘટના બની છે. મહિલા પોલીસ સુધી મામલો પહોંચા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement