શોધખોળ કરો

Rajkot: મારામારીના કેસમાં પાસ નેતા દિનેશ બાંભણિયાને લઈને કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો

રાજકોટ:  પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય દિનેશ બાંભણિયાને કોર્ટે એક મારા મારીના કેસમાં મોટી રાહત આપી છે. 2014 -15ના મારામારીના કેસમાં  પાસ નેતા દિનેશ બાંભણિયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા કર્યા છે.

રાજકોટ:  પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય દિનેશ બાંભણિયાને કોર્ટે એક મારા મારીના કેસમાં મોટી રાહત આપી છે. 2014 -15ના મારામારીના કેસમાં  પાસ નેતા દિનેશ બાંભણિયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા કર્યા છે. દિનેશ બાંભણિયા વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધાયો હતો. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પોતાના જ ગામ કમળાપુર મંડળીમાં 2015માં મારામારી કરી હોવાની વાત સામે આવી હતી. જો કે આજે કોર્ટે બાંભણિયાને મોટી રાહત આપી છે.

ખેડૂતોને લઈ સરકારનો મોટો નિર્ણય

જરાતમાં છેલ્લા ઘણા સમયથી કિસાન સંઘ દ્વારા સરકાર સામે આંદોલન ચલાવાઈ રહ્યું હતું. ત્યારે આજે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજીને ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્વૈચ્છિક લોડ વધારવાનો સરકારે નિર્ણય લીધો છે. બોરવેલ પર વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહે છે. કિસાન સંઘે ધરણા પર ઉતરવું પડ્યું તેનું દુઃખ છે. કિસાન સંઘના આગેવાનો સાથે બેસીને કેટલાક નિર્ણયો કર્યો છે. ચર્ચાથી જ પ્રશ્નોનો ઉકેલ આવે છે. બેઠક પછી કિસાન સંઘનું આંદોલન સમેટાયું હોવાનો દાવો જીતુ વાઘાણીએ કર્યો હતો. 

વાઘાણીએ જણાવ્યું હતું કે, મીટર આધારિત બોરવેલના વીજબીલ દર બે મહિને બિલિંગ લેવા અંગે નિર્ણય લીધો છે.  રાજ્ય સરકારે સ્વૈચ્છિક લોડ વધારવાની માંગણી સ્વીકારી છે. બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજકંપનીની જવાબદારી છે. ચાલુ ખેતીવાડી વીજ કનેક્શનમાં સિક્યુરિટી ડિપોઝિટ જમા હોય તો નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના ખેડૂતો મીનીમમ 300 રૂપિયાનો ચાર્જ લઈને વીજ કનેક્શનમાં નામ બદલી આપવાનો પણ નિર્ણય લેવાયો છે. 

તેમણે કહ્યું કે, ખેડૂતોને જે લો વોલ્ટેજની સમસ્યા હતી, એના માટે વીજ કંપની સાથે બેસીને સમસ્યા દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ખેતીવાડીમાં 657 પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધાર્યો કર્યો છે, જે 100 કિલો વોટથી ઉપર છે, તેવા ખેડૂતોને 200ની ટીસી ખેતીવાડી ભાવે મંજૂર કરવાનો નિર્ણય પણ કર્યો છે. ડીપ ઇરિગેશન સિસ્ટમમાં જીએસટી નાબૂદ કરવી અને 90 ટકા સહાય આપવાની વાત હતી. એમાં 85 ટકા સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જે વિસ્તારો ડાર્ક ઝોનમાં છે તેમના માટે નિર્ણય કરાયો છે. જીએસટી સરકાર ભોગવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
IND vs AUS: આ 5 ખેલાડીઓને કારણે જ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં હારી ગઈ? દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: આ 5 ખેલાડીઓને કારણે જ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં હારી ગઈ? દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
તમે પણ ખોટી રીતે રેશન લીધું હશે તો સરકાર આ રીતે વસૂલશે એક-એક રૂપિયો, જાણો કેટલી મળે છે સજા?
તમે પણ ખોટી રીતે રેશન લીધું હશે તો સરકાર આ રીતે વસૂલશે એક-એક રૂપિયો, જાણો કેટલી મળે છે સજા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar firing Case : પાટડીમાં યુવકને કારમાં આવેલા શખ્સોએ ધરબી દીધી ગોળી, શું છે મામલો?Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાતAhmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલાSyria War: સિરિયામાં ફાટી નીકળ્યું ગૃહ યુદ્ધ, ભારતીયોને તાત્કાલિક સિરિયા છોડવા વિદેશ મંત્રાલયની સૂચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
બશર અલ-અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ! સીરિયાથી ભાગતી વખતે મોત થયાનો દાવો
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
IND vs AUS: આ 5 ખેલાડીઓને કારણે જ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં હારી ગઈ? દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: આ 5 ખેલાડીઓને કારણે જ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટમાં હારી ગઈ? દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
તમે પણ ખોટી રીતે રેશન લીધું હશે તો સરકાર આ રીતે વસૂલશે એક-એક રૂપિયો, જાણો કેટલી મળે છે સજા?
તમે પણ ખોટી રીતે રેશન લીધું હશે તો સરકાર આ રીતે વસૂલશે એક-એક રૂપિયો, જાણો કેટલી મળે છે સજા?
‘ભારત તો શું.. અમેરિકા પણ નહીં ટકે, 4 દિવસમાં કોલકાતા પર કબ્જો કરવાની તાકાત છે...’ – બાંગ્લાદેશના નિવૃત મેજર
‘ભારત તો શું.. અમેરિકા પણ નહીં ટકે, 4 દિવસમાં કોલકાતા પર કબ્જો કરવાની તાકાત છે...’ – બાંગ્લાદેશના નિવૃત મેજર
PF ખાતામાંથી કેટલા પૈસા કાઢી લેવાથી પેન્શન નથી મળતું? પેન્શન જોઈએ છે તો આ નિયમો જાણી લો
PF ખાતામાંથી કેટલા પૈસા કાઢી લેવાથી પેન્શન નથી મળતું? પેન્શન જોઈએ છે તો આ નિયમો જાણી લો
હાર બાદ પણ ટીમ ઇન્ડિયા WTC ફાઇનલમાં પ્રવેશી શકે છે, હવે આ એક છેલ્લો રસ્તો બચ્યો છે
હાર બાદ પણ ટીમ ઇન્ડિયા WTC ફાઇનલમાં પ્રવેશી શકે છે, હવે આ એક છેલ્લો રસ્તો બચ્યો છે
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
Embed widget