શોધખોળ કરો

મારવાડી યુનિવર્સિટીમાં મળી આવેલ છોડ ગાંજાનો જ હતો, FSL રિપોર્ટમાં થયો ખુલાસો

કુવાડવા પોલીસ મથકમાં અજાણીયા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે NDPS હેઠળ ફરિયાદ નોંધાઈ છે. NDPS કલમ 8 (C ) 20 (B) 2 (B) હેઠળ ફરીયાદ નોંધવામાં આવી છે. કુવાડવા પોલીસ મથકના પી.આઈ. ફરિયાદી બન્યા છે.

Rajkot News: રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં મળી આવેલ છોડ ગાંજા ના હોવાનું સામે આવ્યું છે. એફએસએલના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. આ રિપોર્ટ આવ્યા બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મારવાડી કોલેજના કેમ્પસના સી વિંગની બિલ્ડીંગ પાસેથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.

કુવાડવા પોલીસ મથકમાં અજાણીયા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે NDPS હેઠળ ફરિયાદ નોંધાઈ છે. NDPS કલમ 8 (C ) 20 (B) 2 (B) હેઠળ ફરીયાદ નોંધવામાં આવી છે. કુવાડવા પોલીસ મથકના પી.આઈ. ફરિયાદી બન્યા છે.

રાજકોટની હાઈપ્રોફાઈલ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો હતો પોલીસને યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેને તપાસ માટે FSLમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગાંજાના છોડ કોણે વાવ્યા, બિયારણ કેવી રીતે લવાયું, તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. 

ગાંજાના છોડ પકડાયા બાદ યુનિવર્સિટીના સત્તાધિશોએ પોલીસ પર દબાણ લાવી મામલો રફેદફે કરવાની કોશિશ કરી હતી.  મારવાડી યુનિવર્સિટીમાં 52 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચર્ચા છે કે, આફ્રિકા અને નાઈઝિરિયાના વિદ્યાર્થીઓ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું સેવન કરતા હોય છે.  જે વિસ્તારમાંથી ગાંજાના છોડ મળ્યા તે વિસ્તારમાં બોયસ હોસ્ટેલ આવેલી છે, જ્યાં નાઈઝિરિયન વિદ્યાર્થીઓ રહે છે. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ગાંજાના છોડ મળવા બાબતે SITની રચના કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

Embed widget