શોધખોળ કરો

Train Cancelled: વડોદરા-જામનગર ઈન્ટરસિટી સહિત આ ટ્રેનો કરાઈ રદ્દ, જુઓ લિસ્ટ

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે.

Train Cancelled:  ભારતીય રેલ્વેને ભારતની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતીય રેલ્વે મારફતે દરરોજ લગભગ 2.5 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. લોકોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે દરરોજ હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં ટ્રેનોના સંચાલનને કારણે સુરક્ષાના મામલે ભારતીય રેલવેની જવાબદારી પણ વધી જાય છે. ભારતીય રેલ્વે દરરોજ અમુક રૂટ પર જાળવણી કાર્ય કરે છે.

જેના કારણે ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. જેથી ભવિષ્યમાં ટ્રેન અકસ્માતો અટકાવી શકાય. હાલમાં રેલવે દ્વારા યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. જો તમે પણ આ ટ્રેનોમાં જવાનું વિચારી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે.

સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે.  જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશન થી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  •  20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે
  • 19 અને 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે
  •  19 અને 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે
  • 20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગને કારણે રદ

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. મધ્ય રેલવેએ તેને 4 જુલાઈથી 22 જુલાઈ સુધી બ્લોક કરી દીધી છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવી પડી હતી. યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કામ પૂર્ણ થયા બાદ આ બ્લોક દૂર કરવામાં આવશે.

18મી જુલાઈએ ટ્રેનો રદ

  • ટ્રેન નંબર 01028 ગોરખપુર-દાદર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12188 CSMT-જબલપુર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 01027 દાદર-ગોરખપુર એક્સપ્રેસ

19મી જુલાઈએ ટ્રેનો રદ

  • ટ્રેન નંબર 01026 બલિયા-દાદર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 82356 CSMT-પટના એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 01025 દાદર-બલિયા એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 05326 LTT-ગોરખપુર સ્પેશિયલ

20મી જુલાઈએ ટ્રેનો રદ

  • ટ્રેન નંબર 09051 મુંબઈ સેન્ટ્રલ-ભુસાવલ એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 01027 દાદર-ગોરખપુર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 01028 ગોરખપુર-દાદર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12187 જબલપુર-CSMT એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 09052 ભુસાવલ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ

21મી જુલાઈએ ટ્રેનો રદ

  • ટ્રેન નંબર 01027 દાદર-ગોરખપુર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12188 CSMT-જબલપુર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 02185 રીવા-સીએસએમટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 01026 બલિયા-દાદર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 82355 પટના-સીએસએમટી એક્સપ્રેસ

22મી જુલાઈએ ટ્રેનો રદ

  • ટ્રેન નંબર 09051 મુંબઈ સેન્ટ્રલ-ભુસાવલ એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 02186 CSMT-રીવા એક્સપ્રેસ 
  • ટ્રેન નંબર 09052 ભુસાવલ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 
  • ટ્રેન નંબર 01025 દાદર-બલિયા એક્સપ્રેસ 
  • ટ્રેન નંબર 01028 ગોરખપુર-દાદર એક્સપ્રેસ

23મી જુલાઈએ ટ્રેનો રદ

  • ટ્રેન નંબર 01028 ગોરખપુર-દાદર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 82356 CSMT-પટના એક્સપ્રેસ 

24મી જુલાઈના રોજ રદ કરાયેલી ટ્રેન 

ટ્રેન નંબર 01026 બલિયા-દાદર એક્સપ્રેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Embed widget