શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ ફરી બન્યો મજબૂત, આ બે નેતાને પાછું મળ્યું પદ
રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં હવે 4 કોર્પોરેટર થઈ ગયા છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલી સ્પેશિયલ પિટીશન બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે.
Rajkot Municipal Corporation: રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ ફરી બન્યો મજબૂત બન્યો છે. રાજકોટના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇની કોર્પોરેટર પદ પાછું મળ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં હવે 4 કોર્પોરેટર થઈ ગયા છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલી સ્પેશિયલ પિટીશન બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે. પક્ષાંતર ઘારા હેઠળ રદ્દ થયું હતું પદ. વશરામ સાગઠીયા વિરોધ પક્ષના આક્રમક નેતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion