શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ, સિવિલ હોસ્પિટલમા ભરાયા પાણી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમા ઘૂંટણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં પાણી ભરાતા ડોક્ટરો, દર્દીઓ અને તેમના સંબંધીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ 17ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદ થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની સામે આવેલા શેલેરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલમાં પાણી ભરાતા ડોક્ટરો, દર્દીઓ અને તેમના સંબંધીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમા ઘૂંટણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે. વધારે પાણી ભરાવવાના કારણે લિફ્ટ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હોસ્પિટલમાં પાણી ભરાવાના કારણે ઉપયોગી ઉપકરણો પણ બગડ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement