શોધખોળ કરો

રવિન્દ્ર જાડેજા અર્જૂન એવોર્ડ માટે નોમિનેટ થતાં પત્ની રિવાબાએ પતિ માટે શું કરી મોટી વાત? જાણો વિગત

આગામી અર્જુન એવોર્ડ માટે ગુજરાતમાંથી જામનગર પનોટા પુત્ર અને ક્રિકેટ જગતના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશનમાં આવતાં જામનગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

શનિવારે 19 સ્પોર્ટ્સમેન સાથે ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ અર્જૂન એવોર્ડ આપવા માટે નોમિનેટ કરાતાં પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. નોંધનીય છે કે, જ્યારે રવિન્દ્ર જાડેજાના નામની ભલામણ કરવામાં આવી હતી ત્યારે રિવાબાએ કહ્યું હતું કે, આ ખૂબ જ ઉત્સાહિક લાગે છે, તેમનું પ્રદર્શન જોતાં એ માટેનો હકદાર છે. જોકે જાડેજા નોમિનેટ થતાં પત્ની રિવાબા ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજા અર્જૂન એવોર્ડ માટે નોમિનેટ થતાં પત્ની રિવાબાએ પતિ માટે શું કરી મોટી વાત? જાણો વિગત આગામી અર્જુન એવોર્ડ માટે ગુજરાતમાંથી જામનગર પનોટા પુત્ર અને ક્રિકેટ જગતના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશનમાં આવતાં જામનગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજા અર્જૂન એવોર્ડ માટે નોમિનેટ થતાં પત્ની રિવાબાએ પતિ માટે શું કરી મોટી વાત? જાણો વિગત જામનગરમાં એક ખાનગી કાર્યક્રમમાં પધારેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આપણે સૌ ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી બાબત છે કે, એક ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશનમાં આવ્યું અને તેમણે આ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પણ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, હું અને મારો પરિવાર આ બાબતથી ખુબ જ ખુશ છીએ અને તેમણે મીડિયાના માધ્યમથી રવિન્દ્ર જાડેજાને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા સાથે બીજા પણ જે નોમિનેટ હતાં તે બધાંને શુભેચ્છા પાઠવી હતી.

ટોપ સ્ટોરી

Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
રાજકોટમાં ત્રીજા માળેથી પટકાતા 24 વર્ષીય યુવકનું મોત, અકસ્માત કે સુસાઇડ?
રાજકોટમાં ત્રીજા માળેથી પટકાતા 24 વર્ષીય યુવકનું મોત, અકસ્માત કે સુસાઇડ?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Embed widget