શોધખોળ કરો

Sabarmati Express Train Derail: સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાનો ચૌકાવનારો ખુલાસો, મળ્યા આ પુરાવા

સાબરમતી એક્સપ્રેસ (બનારસ-અમદાવાદ) અમદાવાદ તરફ જઈ રહી હતી. ઝાંસી ડિવિઝન હેઠળના કાનપુરના ભીમસેન સેક્શનમાં ગોવિંદપુરી સ્ટેશન પાસે, શુક્રવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી જતાં 22 ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા.

Sabarmati Express Train Derail In Kanpur: સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે તેને ષડયંત્ર ગણાવ્યું છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ અકસ્માતમાં કોઈ મુસાફરો કે કર્મચારીઓને ઈજા થઈ નથી, મુસાફરો માટે અમદાવાદથી આગળની યાત્રા માટે  વ્યવસ્થા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 19168 સાબરમતી એક્સપ્રેસ (બનારસ-અમદાવાદ) અમદાવાદ તરફ જઈ રહી હતી. ઝાંસી ડિવિઝન હેઠળના કાનપુરના ભીમસેન સેક્શનમાં ગોવિંદપુરી સ્ટેશન પાસે, શુક્રવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે જાનહાનિ થઈ ન હતી. તેમજ કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.)

ડ્રાઈવરે કહ્યું- અકસ્માત કેમ થયો

ડ્રાઇવરના જણાવ્યા મુજબ,  પથ્થર એન્જિન સાથે અથડાયો હતો, જેના કારણે એન્જિનના કેટલ ગાર્ડને  રીતે નુકસાન થયું હતું અને તે તે વાંકો થઇ ગયો હતો  પછી કોચ પાટા પરથી ઉતરી ગયો. તો ટ્રેક પર મૂકેલા ભારે પથ્થરના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી જો કે સદભાગ્ય જાનહાનિ ટળી છે.  રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને બસ દ્વારા કાનપુર સિટી મોકલવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળે હાજર છે.                 

મેમુ ટ્રેનની વ્યવસ્થા કરી

બીજી તરફ એડીએમ સિટી કાનપુર રાકેશ વર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, 22 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે, પરંતુ કોઈને ઈજા થઈ નથી. તમામ મુસાફરોને બસો દ્વારા કાનપુર સ્ટેશન મોકલવામાં આવી રહ્યા છે, મેમો ટ્રેન પણ આવી રહી છે. સારી વાત એ છે કે કોઈ પણ પ્રકારનું જાનહાનિ થઈ નથી.આ દુર્ઘટના બાદ કેટલીક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે કોના રૂટ બદલવામાં આવ્યા અને કઈ ટ્રેનો રદ કરવામાં આવી.                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 

BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'

8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ

Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 

Embed widget