શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ગમે ત્યારે થઇ શકે છે મધ્યવર્તી ચૂંટણી, જાણો ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાને શું આપ્યાં સંકેત

Uddhav Thackeray: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપ્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કાર્યકરોને કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે.તેના માટે તૈયાર રહો.

Uddhav Thackeray: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપ્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કાર્યકરોને કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે.તેના માટે તૈયાર રહો.

મહારાષ્ટ્ર: શિવસેના પ્રમુખ અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં સંપર્ક વડાઓને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે છે. તો તમે બધાએ તૈયારીઓ શરૂ કરી દો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેઓ સ્પષ્ટ રીતે મધ્યસત્ર ચૂંટણી તરફ સંકેત આપી રહ્યાં છે.

કાર્યકર્તાઓને સંબોધતા ઠાકરેએ કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ઘણા મોટા પ્રોજેક્ટ આપવાની જાહેરાત કરી છે. આવા નિવેદનો અને પ્રલોભનો વારંવાર ચૂંટણી સમયે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે છે. તેથી આપણે આપણી તૈયારીઓમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં.

અરવિંદ સાવંતે પણ ઉદ્ધવ ઠાકરેનો પુનરોચ્ચાર કર્યો હતો

સાંસદ અરવિંદ સાવંતે પણ ઉદ્ધવ ઠાકરેની વાતનો દોહરાવી હતી  અને કહ્યું કે, રાજ્ય મધ્યસત્ર ચૂંટણી તરફ જઈ રહ્યું છે. અરવિંદ સાવંતે કહ્યું કે મહારાષ્ટ્રમાંથી ઘણા પ્રોજેક્ટ્સ છોડ્યા પછી રાજ્ય માટે રૂ. 200 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી કેટલાક પ્રોજેક્ટ રાજ્યમાં જ છે. જ્યારે પણ પ્રોજેક્ટની જાહેરાત થાય છે ત્યારે મધ્યસત્ર ચૂંટણી કે ચૂંટણીના સંકેતો મળે છે.

'બાળાસાહેબ પણ આવા સંકેતો આપતા હતા'

ઉદ્ધવ ઠાકરેના જૂથના શિવસેના નેતા મનીષા કાયંદેએ કહ્યું કે, “પાર્ટીના વડા દ્વારા ઘણા આદેશો આપવામાં આવે છે, જેમાંથી એક આ છે. સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે પણ આવા સંકેતો આપતા હતા. મતવિસ્તારની વાત હોય કે આ ચૂંટણીની નાનીમોટી વિગતો પણ સિનિયરો સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રથા છેલ્લા 50 વર્ષથી ચાલી આવે છે”

Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહિમ પર NIA નો શકંજો, ડૉન અને ચાર સાગરિતો સામે ચાર્જશીટ દાખલ

Dawood Ibrahim News: NIAએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિત પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAની ચાર્જશીટમાં દાઉદના ધરપકડ કરાયેલા ત્રણ સાગરિતોના નામ છે. બાકીના બે નામ ફરાર ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ અને ગેંગસ્ટર છોટા શકીલના છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ડી-કંપની અને ડોન દાઉદ ઈબ્રાહિમની ગતિવિધિઓ સાથે જોડાયેલા કેસમાં એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ લોકોના નામ આરિફ અબુબકર શેખ, શબ્બીર અબુબકર શેખ અને મોહમ્મદ સલીમ કુરેશી ઉર્ફે સલીમ છે. 

NIAએ ચાર્જશીટમાં શું કહ્યું

આ રીતે પૈસાનો ઉપયોગ આતંકવાદી કૃત્યો માટે થતો હતો

ચાર્જશીટમાં, NIAએ કહ્યું છે કે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે મુંબઈ અને ભારતના અન્ય ભાગોમાં ભય પેદા કરવા માટે, ધરપકડ કરાયેલા લોકો ફરાર હતા અને સનસનાટીભર્યા આતંકવાદી અને ગુનાહિત કૃત્યો કરવા ઈચ્છતા હતા. તેમની પાસેથી મોટી રકમ મળી હતી. આતંકવાદી પાસેથી મળેલી રકમ આરોપીએ પોતાના કબજામાં રાખી હતી. NIAએ કહ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Embed widget