શોધખોળ કરો

પોતાના જીવ જોખમમાં મુકીને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓને બચાવનાર આ સુરતીને ઓળખો?

કેતને ભીડનો હિસ્સો બનવાને બદલે જીવ બચાવવા ચીચયારીઓ પાડી રહેલા વિદ્યાર્થીઓની મદદ કરવાનો મનોમન નિર્ધાર કર્યો હતો અને એક પણ ક્ષણનો વિલંબ કર્યાં વિના બિલ્ડિંગની પાળીઓના સહારે તે ત્રીજા માળે પહોંચી ગયો હતો.

સુરત: સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા આર્કેટ નામની બિલ્ડિંગના ત્રીજા માળ પર આગ લાગી હતી. જેમાં 40થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતા. મોતના અગનતાંડવ વચ્ચે જીવ બચાવવા વિદ્યાર્થીઓ મદદની પોકાર લગાવી રહ્યાં હતા. જોકે બચાવવા કોઈ આગળ આવ્યું નહતું. પરંતુ કટોકટીભર્યાં આ સમયે કેતન જોરવાડીયા નામના યુવાન બરાબર બિલ્ડિંગની સામે ઊભો હતો. પોતાના જીવ જોખમમાં મુકીને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓને બચાવનાર આ સુરતીને ઓળખો? કેતને ભીડનો હિસ્સો બનવાને બદલે જીવ બચાવવા ચીચયારીઓ પાડી રહેલા વિદ્યાર્થીઓની મદદ કરવાનો મનોમન નિર્ધાર કર્યો હતો અને એક પણ ક્ષણનો વિલંબ કર્યાં વિના બિલ્ડિંગની પાળીઓના સહારે તે ત્રીજા માળે પહોંચી ગયો હતો. પોતાના જીવ જોખમમાં મુકીને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓને બચાવનાર આ સુરતીને ઓળખો? સુરતી આ હીરોએ પોતાનો જીવ જોખમમાં મુકીને આગથી બચવા બીજા માળેથી મોતની છલાંગ લગાવી રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના હીરો કેતને જણાવ્યું હતું કે, આગ લાગવાની ઘટના સમયે મેં જોયું કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મેં બીજા માળે જઈ તેમને બચાવવાની કોશીસ કરી હતી. બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો હતો. પોતાના જીવ જોખમમાં મુકીને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓને બચાવનાર આ સુરતીને ઓળખો? કેતન જોરવાડીયાએ ત્રીજા માળે પહોંચી અનેકની જિંદગી બચાવી હતી. બિલ્ડીંગ પરથી કૂદકો લગાવવાને બદલે પાળીના સહારે કેવી રીતે નીચે સુધી પહોંચી શકાય તેનું ધ્યાન દોર્યું હતું. ફસાયેલા વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં મદદ કરી હતી. હીરો કેતનની આ વીરતાને કારણે અનેક જિંદગી બચી ગઈ હતી. પોતાના જીવ જોખમમાં મુકીને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓને બચાવનાર આ સુરતીને ઓળખો? પોતાનો જીવ જોખમમાં મુકી કેતને કરેલી કામગીરીને નજરોનજર નિહાળનારા લોકોએ સલામ કરી હતી. આ પીડાજનક પરિસ્થિતિમાં પણ કેતને કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. કટોકટીના સમયે કેતને વિદ્યાર્થીઓની મદદ નહીં કરી હોત તો મૃત્યુઆંક વધ્યો હોત એવું સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન

આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget