શોધખોળ કરો

સુરતઃ 18 દિવસ પહેલા જ લગ્ન કરનાર પ્રોફેસરે કેમ કરી લીધો આપઘાત? કેવી હાલતમાં મળી આવી લાશ?

મૂળ તેલંગણાના વારંગલ જિલ્લાના મેટાડુના વતની અને ધના મગદલ્લા રોડ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રોફેસર ક્વાર્ટસમાં રહેતા પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ(ઉં.વ.32)ના ગત 20મી નવેમ્બરે જ લગ્યા થયા હતા. લગ્ન પછી તેઓ ગત 4 ડિસેમ્બરે સુરત આવ્યા હતા.

સુરતઃ હજુ 18 દિવસ પહેલા જ લગ્ન કરનાર પ્રોફેસરે પોતાના ક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવે આપઘાત કરી લેતા શિક્ષણજગતમાં ભારે ચર્ચા જાગી છે. યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સમાં જ આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, મૂળ તેલંગણાના વારંગલ જિલ્લાના મેટાડુના વતની અને ધના મગદલ્લા રોડ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રોફેસર ક્વાર્ટસમાં રહેતા પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ(ઉં.વ.32)ના ગત 20મી નવેમ્બરે જ લગ્યા થયા હતા. લગ્ન પછી તેઓ ગત 4 ડિસેમ્બરે સુરત આવ્યા હતા. તેમજ તેમણે ઓનલાઇન અભ્યાસ કરાવવાની શરૂઆત કરી હતી. યુનિ.માં કોન્ટ્રાક્ટ બેઝ્ડ અધ્યાપક તરીકે ફરજ પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ છેલ્લા બે દિવસથી ફોન ઉપાડતા ન હતા અને આ પછી તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. ગત મંગળવારે મીટિંગ હોવાથી બપોરે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ નવીન પટેલનો કોન્ટેકટ કર્યો હતો. જોકે, કોન્ટેક્ટ ન થતા નવીન પટેલે યુનિવર્સિટીના સિકયુરીટી ઇન્ચાર્જ મેહુલ મોદીને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં તેમના કવાર્ટસમાંથી ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતા ઉમરા પોલીસ યુનિવર્સિટી પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વધુ એક માસૂમ પીંખાઈ: કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી અલી અંજરની ધરપકડ
સુરતમાં વધુ એક માસૂમ પીંખાઈ: કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી અલી અંજરની ધરપકડ
Election: સુરતમાં ભાજપ ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 94 બેઠકો માટે 1580 લોકોએ ઉમેદવારી નોંધાવી
Election: સુરતમાં ભાજપ ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 94 બેઠકો માટે 1580 લોકોએ ઉમેદવારી નોંધાવી
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
Surat News: સુરત મકાનમાં ભીષણ આગ લાગતા ચાર મહિલા સહિત એક બાળકનું મોત
Surat News: સુરત મકાનમાં ભીષણ આગ લાગતા ચાર મહિલા સહિત એક બાળકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
Embed widget