શોધખોળ કરો

Surat: સુરતમાં બે માળનું મકાન ધરાશાયી થતા એકનું મોત, મેયર સહિતનો કાફલો ઘટના સ્થળે

સુરત: શહેરના બેગમપુરા કડિયા શેરીમાં બે માળનું મકાન ધરાશયી થયું છે. આ દુર્ઘટનામાં એક વૃદ્ધનું મોત નિપજયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ધરાશાયી થયેલું મકાનવ 70 વર્ષ જૂનું હતું. ઘટનાને લઇ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સુરત: શહેરના બેગમપુરા કડિયા શેરીમાં બે માળનું મકાન ધરાશયી થયું છે. આ દુર્ઘટનામાં એક વૃદ્ધનું મોત નિપજયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ધરાશાયી થયેલું મકાનવ 70 વર્ષ જૂનું હતું. ઘટનાને લઇ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મકાન ઉતારવાની કામગીરી શરૂ હતી. આ ઉપરાંત મેયર સહીત અને તેમની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી.

રાજકોટમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોના કારણે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટમાં સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લીધી હતી. જેને લઈ લોકો વિફર્યા હતા અને સિટી બસમાં તોડફોડ કરી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક ઘટના બની હતી. 

થોડા દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં પાલિકાના ડમ્પર દ્વારા 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લેતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. અલથાણ વિસ્તારમાં મનપા સંચાલિત ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે ડમ્પર ચલાવી ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્રિષ્ના શૈલેષ બટાકાવાળાને અડફેટે લીધી હતી. વિદ્યાર્થિનીને અડફેટે લેતાં તેને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થિનીએ ચીસો પાડતા આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે ડમ્પરચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. વિદ્યાર્થીનીની માતાએ ડમ્પર ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમ છતાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોરબંદરમાં અવાર નવાર રખડતા પશુઓ અને ભૂંડ તેમજ શ્વાન આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પોરબંદરના ત્રણ માઇલ નજીક નેવીના ગેટ નજીક એક બાઈકચાલક યુવાન આડે શ્વાન ઉતરતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં અવાર નવાર રઝળતા ઢોર આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે તો રઝળતા ઢોર બાદ શ્વાન અને ભુડ આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પોરબંદરના છાયા ચોકી નજીક રહેતા ટભાભાઈ કાનાભાઈ મોરી નામનો યુવાન તેમના ઘરેથી ત્રણ માઇલ નજીક નેવીના ક્વાર્ટરમાં નોકરી કરવા બાઇક લઇને જતો હતો ત્યારે નેવીના ગેટ નજીક આ યુવાનના બાઇક આડે શ્વાન ઉતરતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં યુવાનને પગ અને હાથના ભાગે ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget