શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના કયા શહેરમાં શનિ અને રવિવારે સ્ટ્રીટ ફૂટ બંધ રહેશે? જાણો કેમ લીધો આ મોટો નિર્ણય

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાને કહેર યથાવત છે ત્યારે કોરોનાને રોકવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે સુરતમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાને કહેર યથાવત છે ત્યારે કોરોનાને રોકવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે સુરતમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા હાઈ રિસ્ક ઝોનવાળા વિસ્તારોમાં હવેથી શનિવાર અને રવિવાર સ્ટ્રીટ ફૂટ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂટ બંધ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં હાઈ રિસ્કવાળા વિસ્તારોમાં ફૂટ સ્ટ્રીટ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં દિવસે ને દિવસે પોઝિટિસ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂડ બંધ કરવામાં આવશે. ખાણીપીણીની લારીઓ પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનાં કારણે કોરોના સંક્રમણ વધવાની વકીનાં પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત સુધી લારી ચાલુ રહેતા અને કોરના ગાઈડ લાઈનનાં ધજાગરા ઉડતાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ મામલે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને શનિ-રવિ મનપા દ્વારા સ્ટ્રીટ ફૂડ વેચાણ બંધની કડક અમલવારી કરાવાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget