શોધખોળ કરો
Advertisement
સુરત ગ્રામ્યમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યોઃ આજે વધુ 96 કેસ નોંધાયા, જાણો વિગત
આજે સુરત જિલ્લામાં કોરોનાના 96 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસો 1000ને પાર થઈ ગયા છે.
સુરતઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં તો કોરોનાના કેસો વધી જ રહ્યા છે. સાથે સાથે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો સતત વધતાં તંત્ર ચિંતિત બન્યું છે. આજે સુરત જિલ્લામાં કોરોનાના 96 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસો 1000ને પાર થઈ ગયા છે.
આજે સુરત જિલ્લામાં ચોર્યાશીમાં સૌથી વધુ 24 કેસ નંધાયા છે. આ ઉપરાંત બારડોલીમાં 6 , કામરેજમાં 19 , મહુવામાં 5, માંગરોળમાં 7 , ઓલપાડમાં 13, પલસાણામાં 18 અને ઉમરપાડામાં 4 કેસ નોંધાયા છે. સુરત જિલ્લાના અત્યાર સુધીના કુલ કેસ 1057 થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion