શોધખોળ કરો

Surat: સુરતમાં ચાલુ પરીક્ષાએ શિક્ષીકા ઢળી પડતા મોત, શાળામાં છવાયો શોકનો માહોલ

સુરત:  ઓલપાડના નરથાણ ગામ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરથાણની સંસ્કારકુંજ શાળામાં મૌખિક પરીક્ષા દરમ્યાન શિક્ષિકા જમીન પર ઢળી પડ્યા હતા. જે બાદ તાત્કાલિક શિક્ષિકાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

સુરત:  ઓલપાડના નરથાણ ગામ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરથાણની સંસ્કારકુંજ શાળામાં મૌખિક પરીક્ષા દરમ્યાન શિક્ષિકા જમીન પર ઢળી પડ્યા હતા. જે બાદ તાત્કાલિક શિક્ષિકાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે શિક્ષિકાને મૃત જાહેર કર્યા હતા. શિક્ષિકાનું નામ કૃતિકા પરમાર છે. શિક્ષિકાના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.ઓલપાડ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

ટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનું નો પરચેઝનું એલાન

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક કર લાદવામાં આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શહેરોમાં અલગ અલગ હોય છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની છેલ્લા અનેક સમયથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતાં 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ ન ખરીદવા નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.

પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનો શું છે આક્ષેપ

છેલ્લા અનેક સમયથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતા જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનના વધારો કરવા માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંઈ થયું નથી. ઉપરાંત CNG નું ડીલર માર્જિન 1 નવેમ્બર 20201 થી 31 માર્ચ 2023 સુધી મળ્યું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે અને બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા વધુ દબાણ કરાતું હોવાના એસોસિએશનના આક્ષેપ છે.

ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ સામે બાંયો ચઢાવી છે. ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે પેટ્રોલ પંપ સંચાલકો ગુસ્સામાં આવ્યા છે. તેથી તમામ પેટ્રોલપંપ સંચાલકોએ નિર્ણય લીધો કે, ગુજરાતના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ઉઠાવે. જો ગુજરાતના પેટ્રોપ પંપની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. અથવા તો તમને તમારા સમય પર પેટ્રોલ ભરાવવા નહિ મળે.

આ રીતે, તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો-

ઓઈલ કંપનીઓ ગ્રાહકોને એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ચેક કરવાની સુવિધા આપે છે. BPCL ગ્રાહક કિંમત જાણવા માટે, RSP <ડીલર કોડ> લખો અને તેને 9224992249 નંબર પર મોકલો. જ્યારે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ RSP <ડીલર કોડ> લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. HPCL ગ્રાહકોએ HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 પર મોકલવો પડશે. થોડીવારમાં તમને નવીનતમ દરની માહિતી મળી જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારોCM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાતBoard Exam: ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરીક્ષા કાર્યક્રમમાં થયો ફેરફાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
દુનિયામાં નવી બીમારી 'Disease X' ની એન્ટ્રી, અત્યાર સુધી 140 લોકોને ભરખી ગઇ, જાણી લો લક્ષણો અને સાવચેતી વિશે
દુનિયામાં નવી બીમારી 'Disease X' ની એન્ટ્રી, અત્યાર સુધી 140 લોકોને ભરખી ગઇ, જાણી લો લક્ષણો અને સાવચેતી વિશે
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
ભારતે સીરિયામાંથી 75 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લેબનાનના રસ્તે થઇ ઘર વાપસી
ભારતે સીરિયામાંથી 75 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લેબનાનના રસ્તે થઇ ઘર વાપસી
Embed widget