શોધખોળ કરો
Advertisement
સુરતઃ લોકો ઘરમાં સૂતા હતા ને અડધી રાતે ચાર માળનો એપાર્ટમેન્ટ થયો ધરાશાઇ, પછી શું થયું? જાણો વિગત
રાત્રે દોઢ વાગ્યે બિલ્ડિંગ અચાનક હલવા લાગતાં ડરના માર્યા લોકો નીચે આવી ગયા હતા અને થોડીવાર માટે અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, હાલ તમામ લોકોને સહી સલમાત રીતે નીચે ઉતારી લેવાયા છે.
સુરતઃ શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળની વિશાલ એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ અડધી રાતે ધરાશાઈ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ એપાર્ટમેન્ટના દસ પરિવારો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી.
રાત્રે દોઢ વાગ્યે બિલ્ડિંગ અચાનક હલવા લાગતાં ડરના માર્યા લોકો નીચે આવી ગયા હતા અને થોડીવાર માટે અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, હાલ તમામ લોકોને સહી સલમાત રીતે નીચે ઉતારી લેવાયા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગને જાણ કરાતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ એપાર્ટમાં કુલ 10 પરિવારના 25 લોકો રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement