શોધખોળ કરો

સુરતઃ ઈન્સ્ટા દ્વારા સંપર્કમાં આવેલા યુવકે યુવતીના ઘરે અચાનક પહોંચી જઈને બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું થયું ?

એક દિવસ યુવતી ઘરમાં અલગ રૂમમાં સૂતી હતી, ત્યારે અચાનક નિલેશ ત્યાં આવી ગયો હતો અને લગ્નની વાત કરી શરીર સુખની માંગણી કરી હતી. તેમજ યુવતી ના પાડે તો ફ્રેન્ડશીપ તોડી નાંખવાની ધમકી આપી હતી. આથી યુવતીએ નિલેશના તાબે થઈ ગઈ હતી અને બંનેએ રૂમમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા.

સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવતી કાપોદ્રા વિસ્તારમાં રહેતી હતી, ત્યારે ઇન્સ્ટાગ્રામ પર નિલેશ ભોજૈયા નામના યુવકના સંપર્કમાં આવી હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંનેએ અવાર-નવાર શરીર સુખ પણ માણ્યું હતું. જોકે, યુવકે લગ્નનો ઇનકાર કરી દેતા યુવતી બળાત્કારની ફરિયાદ કરી હતી. આ અંગેની વિગતો એવી છે કે, 20 વર્ષીય યુવતી અને નિલેશ ભોજૈયા ઇન્સ્ટાગ્રામ પર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં બંને વચ્ચે ઇન્સ્ટા પર વાતચીત થતી હતી. પરિચય વધતા રત્નકલાકાર નિલેશે ફ્રેન્ડશિપ માટે પૂછ્યું હતું. આ સમયે યુવતે લગ્ન કરવા હોય તો જ સંબંધ આગળ વધારવાની વાત કરી હતી. આ સમયે નિલેશે તેને લગ્ન કરવા માટે તૈયારી બતાવી હતી. આ પછી બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરતાં બંને વચ્ચે ફોનથી વાતચીત શરૂ થઈ હતી અને બંને મળવા લાગ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં તેઓ સાથે ફરતા હતા. એક દિવસ યુવતી ઘરમાં અલગ રૂમમાં સૂતી હતી, ત્યારે અચાનક નિલેશ ત્યાં આવી ગયો હતો અને લગ્નની વાત કરી શરીર સુખની માંગણી કરી હતી. તેમજ યુવતી ના પાડે તો ફ્રેન્ડશીપ તોડી નાંખવાની ધમકી આપી હતી. આથી યુવતીએ નિલેશના તાબે થઈ ગઈ હતી અને બંનેએ રૂમમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા. આ પછી બંને વચ્ચે અનેકવાર શરીર સંબંધ બંધાયા હતા. દરમિયાન યુવતી નિલેશ સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી, ત્યારે યુવતીનો નાના ભાઈ જોઈ જતાં પરિવારને દીકરીના પ્રેમપ્રકરણની જાણ થઈ ગઈ હતી. બીજી તરફ યુવતીએ નિલેશને લગ્ન કરવા માટે કહેતા તે બહાના બનાવવા લાગ્યો હતો. આથી યુવતી ઘર છોડીને નીકળી ગઈ હતી. તેમજ નિલેશને ઘરે લઈ જવા કહેતા બાઇક પર લઈ તો ગયો હતો, પરંતુ તેને રસ્તામાં જ ઉતારીને જતો રહ્યો હતો. જોકે, યુવતી નિલેશનું ઘર શોધતા શોધતા તેના ઘરે પહોંચી ગઈ હતી. નિલેશની માતા-બહેન તેને કાપોદ્રા પોલીસ સ્ટેશન મૂકી આવ્યા હતા. જ્યાંથી તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી. આ અંગે યુવતીના પરિવારજનોને જાણ થતાં તેમણે કાપોદ્રો પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી નિલેશ રમણભાઈ ભોજૈયાની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget