શોધખોળ કરો

સુરત: સગાઈ કર્યા બાદ યુવકે અલગ-અલગ જગ્યાએ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા પછી યુવકે...........

પીડિતાની ફરિયાદ મુજબ, છેલ્લા સાત મહિનાથી અયુબ અને તેણીની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બંનેએ સગાઈ કરી હતી.

સુરત: શહેરના રાંદેરમાં પ્રેમી યુવક તેની માતા તથા બહેનો વિરૂદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. સગાઈ બાદ યુવકે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને યુવકે અને તેના પરિવારે લગ્નનો ઈન્કાર કરી દેતાં યુવતીએ રાંદેર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. સુરત: સગાઈ કર્યા બાદ યુવકે અલગ-અલગ જગ્યાએ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા પછી યુવકે........... પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, પીડિત યુવતીએ અયુબ હસન લાજપોરીયા, સારા, મુની અને ભૂરી વિરૂદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ મુજબ, છેલ્લા સાત મહિનાથી અયુબ અને તેણીની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બંનેએ સગાઈ કરી હતી. સુરત: સગાઈ કર્યા બાદ યુવકે અલગ-અલગ જગ્યાએ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા પછી યુવકે........... જોકે હસને યુવતીને લગ્ન કરવાનો વાયદો આપી અલગ-અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યાં હતાં. પરંતુ ત્યાર બાદ અયુબને તેની માતા તથા બહેનોએ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. જેને પગલે અયુબે યુવતીને લગ્નનો કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેણીને માર મારી ઘરમાંથી પણ કાઢી મૂકી હતી. સુરત: સગાઈ કર્યા બાદ યુવકે અલગ-અલગ જગ્યાએ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા પછી યુવકે........... પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવતી પીડિતાએ રવિવારે રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ પીએસઆઈ વી. કે. પરમારને સોંપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું

આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

Embed widget