શોધખોળ કરો
Advertisement
અમદાવાદ બાદ ગુજરાતના આ શહેરમાં લગાવવામાં આવ્યું કરફ્યૂ, જાણો ક્યાં સુધી રહેશે અમલ?
શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે.
ગાંધીનગર: કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરતમાં પણ કેટલાક વિસ્તારમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જેનો અમલ આજ મધ્યરાત્રીથી કરવામાં આવશે. સુરતમાં સલાબતપુર,મહિધરપુરા,લાલગેટ,અઠવાલાઇન્સ અને લિબાયત પોલીસ સ્ટેશનના 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.
સીએમઓ સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, સુરતમાં કરફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓને કરફયુમુકિત આપવામાં આવશે. આ અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતમાં કોવિડ19 કેસોના વધતા કેસોને અટકાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion