શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ક્યા મોટા શહેરમાં ડુંગળીની આડમાં લઈ જવાતો હતો 24 લાખનો દારૂ ?
સુરત જિલ્લા આર.આર.સેલે દારૂ સુરતમાં ઘૂસે તે પહેલા જ 24 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે.
સુરતઃ ગુજરાતમાં લોકડાઉન-4માં રાહત મળતાં જ બુટલેગરો ગેલમાં આવી ગયા છે. લોકડાઉન-4માં રાહતનો લાભ લઈ સુરતમાં ડુંગળીની આડમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસ થઈ રહ્યો હતો. જોકે, સુરત જિલ્લા આર.આર.સેલે દારૂ સુરતમાં ઘૂસે તે પહેલા જ 24 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો પ્રમાણે મહારાષ્ટ્રથી સુરત તરફ આવી રહેલી દારૂ બુટલેગરના હાથમાં પહોંચે એ પહેલાં આર આર સેલે જથ્થો ઝડપી લીધો છે. દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો એની તપાસ શરૂ કરવામાં આવી છે. કીમ ચાર રસ્તા નજીકથી ઝડપાયો છે. ડુંગળીની આડમાં દારૂ લઇ જવામાં આવી રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement