શોધખોળ કરો
Advertisement
મહિલા પોલીસ કર્મી સાથે પુત્રની બબાલની ઓડિયો ક્લિપ પર કુમાર કાનાણીએ શું કરી સ્પષ્ટતા?
મહિલા પોલીસ કર્મી અને રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દીકરા વચ્ચેના બબાલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે
સુરતઃ મહિલા પોલીસ કર્મી અને રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દીકરા વચ્ચેના બબાલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. કુમાર કાનાણીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મારો દીકરો સસરાને નવી સિવિલ લઇ જઇ રહ્યો હતો.
વધુમાં કાનાણીએ કહ્યું કે, મહિલા પોલીસ કર્મીએ ઘટનાની ગંભીરતાને સમજવી જોઇએ. જોકે કુમાર કાનાણીએ મહિલા પોલીસ કર્મી સાથે સહાનૂભૂતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે, મહિલા પોલીસ કર્મીએ નોકરી છોડવાની જરૂર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement