શોધખોળ કરો

Rain Gujarat :દક્ષિણ ગુજરાતમાં હજું પણ અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ

ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

Rain Gujarat :ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

હવામાન વિભાગે હજું પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. વરસાદના અનુમાને લઇને હવામાન વિભાગે વલસાડ અને નવસારીમાં આજે રેડ એલર્ટ આપ્યું છે. દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે.

સુરત, તાપી, ડાંગમાં પણ હજું વધુ વરસાદ પડવાનો અનુમાન છે. આગામી 2 દિવસ  નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે

આ જિલ્લામાં રેડ એલર્ટ

વરસાદને લઇને હવામાન વિભાગે નવસારી,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે.

આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

4.50થી 8 ઈંચ વરસાદ પડવાના અનુમાન સાથે હવામાન વિભાગે સુરત,તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

આ જિલ્લામાં યલો એલર્ટ

2.50થી 4.50 ઈંચ વરસાદની આશંકા સાથે 2.50થી 4.50 ઈંચ વરસાદની આશંકા સાથે વડોદરા,નર્મદા,છોટાઉદેપુર,દાહોદ,પંચમહાલ,ભાવનગર,અમરેલી,જૂનાગઢ,ગીર સોમનાથ,રાજકોટ,બોટાદમાં યલો એલર્ટ આપ્યું છે.

સુરતના આ ગામમાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા ગામ આખું પાણી પાણી, ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી.

આજે વહેલી સવારથી સુરત જિલ્લામા ભારે વરસાદ પડી પહ્યો છે, જિલ્લાના કેટલાય ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર પણ ઠપ્પ થઇ ગયો છે. આ બધાની વચ્ચે માહિતી છે કે સુરતના બારડોલીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે.  

સવારથી જ સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. બારડોલી ઉપરાંત મહુવા, પલસાણા સહિતના તાલુકાઓમાં પણ સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં ભારે વરસાદથી બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈ-વે પણ પ્રભાવિત થયો છે,

અહીં રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશન થયા છે, અને વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં ખાબકેલા વરસાદથી અનેક ગામો પાણી પાણી થયા છે, શાળા-કૉલેજોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે, પાણી લોકોના ખેતરોમાં ફરી વળતા પાકને પણ નુકસાન થવાની ભીતિ છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
Embed widget