શોધખોળ કરો

સુરતમાં 3 સંતાનોના પિતાએ 4 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

સુરત: શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં પાંડેસરા વડોદમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર દુષ્કર્મ આચરનાર 3 સંતાનોનો પિતા છે.

સુરત: શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં પાંડેસરા વડોદમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર દુષ્કર્મ આચરનાર 3 સંતાનોનો પિતા છે. ઘટના બાદ હવસખોર અજય પટેલને પાંડેસરા પોલીસે રાતોરાત તેના ઘરેથી દબોચી લીધો હતો.

સુરત શહેરમાં દિન પ્રતિદિન ગંભીર બનાવો વધી રહ્યા છે. પુણામાં હજુ પાંચ વર્ષની માસુમ બાળકીના અપહરણ બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ હત્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં પાંડેસરામાં એક ચાર વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા નજીકના વડોદ ગામ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. 

આવાસમાં બનેલી ઘટનાના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું, પાંડેસરામાં બપોરેના આરસામાં બાજુની બિલ્ડિંગમાં ઘર આંગણે રમતી ચાર વર્ષની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે. માસુમ બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે નરાધમ અજયે તેનું અપહરણ કરી તેના રૂમમાં લઈ ગયો હતો અને માસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. હવસનો શિકાર બનાવ્યા બાદ નરાધમ અજય બાળકીને પરત તેના ઘર પાસે મુકી ગયો હતો. 

હવસનો શિકાર બનેલી માસુમ બાળકી રડતા રડતા તેના ઘરે ગઈ હતી અને તેણીની માતાને હકીકત જણાવી હતી. જેથી બાળકીની માતાએ તાત્કાલિક પતિને ફોન કરી બનાવની જાણ કરતા પતિ ઘરે દોડી આવ્યો હતો. મોડી સાંજે બાળકીના માતા પિતા નરાધમ અજયના ઘરે ગયા હતા અને તેણીએ આવું શા માટે કર્યું કહી ઠપકો આપતા અજયે બાળકીના માતા-પિતા સાથે ઝઘડો કર્યો હતો. જેથી બાળકીના પિતાએ પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ દોડતી થઈ હતી. 

પાંડેસરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નરાધમ અજયને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે ગુનો દાખલ કરી રાત્રે બાળકીને મેડીકલ માટે નવી સિવિલ હોસ્પિટલમા લઈ ગયા હતા. પાંડેસરા પોલીસે બાળકીની માતાની ફરિયાદ લઈ આરોપી અજયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget