શોધખોળ કરો

Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો

Heart Attack News: મૃતક યુવાનનું નામ મકસુદ અહમદભાઈ બુટવાલા છે, અને તે મોન્ટુ સરના નામથી ઓળખાતો હતો

Heart Attack News: રાજ્યમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોતનો સિલસિલો શરૂ થયો હોય તેવા દ્રશ્યો સુરતમાંથી સામે આવ્યા છે. સુરતમાં એક ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન ચાલુ મેચે યુવાનને હાર્ટ એટેક આવતા મેદાન પર જ ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતોના આંકડા સતત વધી રહ્યાં છે. 

કહેવાય છે કે, મોત આવવાનો કોઈ સમય નથી હોતો, આજકાલ હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. એક તાજા અપડેટ પ્રમાણે, સુરતમાં પટની સમાજ દ્વારા એક મેગા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયુ હતુ. આ ક્રિકેટ ટૂર્નામેન્ટ શહેરના રાંદેર ખાતે આવેલા સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ પર યોજાઇ હતી. જ્યારે આ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી તે દરમિયાન એક યુવા ખેલાડીને અચાનક હ્રદય રોગનો હુમલો આવ્યો હતો, અને મેદાન પર જ ઢળી પડ્યો હતો, અને મોત નીપજ્યુ હતુ. મૃતક યુવાનનું નામ મકસુદ અહમદભાઈ બુટવાલા છે, અને તે મોન્ટુ સરના નામથી ઓળખાતો હતો, તે ખાનગી ટ્યૂશન ક્લાસીસનું સંચાલન પણ કરતો હતો. 

હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ,  નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ,  મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.

શું કહે છે એક્સપર્ટ? 
અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ.  પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે. આ સ્થિતિમાં જો નાની ઉંમરથી હાર્ટને હેલ્થી રાખતા ફૂડને ડાયટમાં સામેલ કરવાં આવે તો હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે.

આ પણ વાંચો

હૃદયરોગનો હુમલો આવતાં એક અઠવાડિયા પહેલાં જ મળવા લાગે છે 5 મોટા સંકેત, આ ભાગોમાં દુખાવો વધવા લાગે છે 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી

Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ

Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો  અકસ્માત, 3નાં કરૂણ  મોત
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો અકસ્માત, 3નાં કરૂણ મોત
Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો
Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Rape Case: અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસને લઈને સૌથી મોટા સમાચારDang Crime News: યુવકને માર મારવા અને યુવતીના છેડતીના કેસમાં પોલીસે ચાર શખ્સોને ઝડપ્યાVadodara Suicide Case: ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટે કર્યો આપઘાત, કારણ જાણી ચોંકી જવાશે Watch VideoJamnagar Firing Case: ફટાકડાં ફોડવા જેવી બાબતે ફાયરિંગ, ચાર લોકોને ઈજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો  અકસ્માત, 3નાં કરૂણ  મોત
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો અકસ્માત, 3નાં કરૂણ મોત
Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો
Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો
Navsari Fire: કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા 3ના મોત, ચારને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા

Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા

IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું

Team India: ટીમ ઈન્ડિયામાં ડખો? ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે મતભેદ! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Embed widget